
સ્વાતંત્રદીન - 15 ઓગસ્ટ :
15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો. બ્રિટિશરોની વર્ષોની ગુલામીમાંથી 15 ઓગસ્ટ 1947નાં જ દિવસે હિંદુસ્તાનને સ્વતંત્રતા મળી હતી...પણ આઝાદી માટે દેશના અસંખ્ય વીર શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ પણ આપવી પડી હતી..વેપારના બહાને હિંદુસ્તાનની જમીન પર પગ મુકનારા અંગ્રેજોએ ધીમે ધીમે આખા દેશની ધૂરા પોતાના હાથોમાં લઈ લીધી હતી..
સ્વાતંત્રદીન - 15 ઓગસ્ટ : 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો. બ્રિટિશરોની વર્ષોની ગુલામીમાંથી 15 ઓગસ્ટ 1947નાં જ દિવસે હિંદુસ્તાનને સ્વતંત્રતા મળી હતી...પણ આઝાદી માટે દેશના અસંખ્ય વીર શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ પણ આપવી પડી હતી..વેપારના બહાને હિંદુસ્તાનની જમીન પર પગ મુકનારા અંગ્રેજોએ ધીમે ધીમે આખા દેશની ધૂરા પોતાના હાથોમાં લઈ લીધી હતી..
Aug 14, 2013