
અમર ક્રાન્તિવીર ચંદ્રશેખર આઝાદ, અનુ. કુમિદ વકીલ, 135.00
ચંદ્રશંખર આઝાદનો ભારતની આઝાદીમાં બહુમુલ્ય ફાળો છે. આજે પણ આપણે તેમને ભારતની મહાન સપૂત અન શૂરવીર તરીકે યાદ કરીએ છીએ. ચંદ્રશેખર આઝાદ ભારતની આઝાદીના મહાન ક્રાન્તિકારી હતા. આ પુસ્તક તેમણે જીવનમાં કરેલ સંઘર્ષ, અંગ્રેજી સામેની તેમની લડાઈ, તેમની બહાદુરી વગેરે વિશે જીણવટપૂર્વક અને તથ્યતાપૂર્વક વાત કરે છે. ચંદ્રશેખર આઝાદના જીવનના અનેક મહત્ત્વના પાસાં આ પુસતક ખોલી આપશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
અમર ક્રાન્તિવીર ચંદ્રશેખર આઝાદ, અનુ. કુમિદ વકીલ, 135.00 ચંદ્રશંખર આઝાદનો ભારતની આઝાદીમાં બહુમુલ્ય ફાળો છે. આજે પણ આપણે તેમને ભારતની મહાન સપૂત અન શૂરવીર તરીકે યાદ કરીએ છીએ. ચંદ્રશેખર આઝાદ ભારતની આઝાદીના મહાન ક્રાન્તિકારી હતા. આ પુસ્તક તેમણે જીવનમાં કરેલ સંઘર્ષ, અંગ્રેજી સામેની તેમની લડાઈ, તેમની બહાદુરી વગેરે વિશે જીણવટપૂર્વક અને તથ્યતાપૂર્વક વાત કરે છે. ચંદ્રશેખર આઝાદના જીવનના અનેક મહત્ત્વના પાસાં આ પુસતક ખોલી આપશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Nov 15, 2016