
ભેજાફ્રાય - કૌશિક મહેતા
ગુજરાતીમાં સમકાલીન ઘટનાઓ પર હળવા લેખ લખવાની પ્રથા લગભગ નથી. આ પુસ્તકમાં રોજબરોજ આપણી આસપાસ બનતી ઘટનાઓ પર હળવાશથી લખવામાં આવ્યું છે. તેમાં કટાક્ષ છે, પણ ડંખ નથી. આ પુસ્તક તમને તમારી હળવાશમાં લઈ જશે. સરળ ભાષા તેની આગવી ઓળખ છે. કોઈ પણ વ્યક્તિને આ પુસ્તક સરળતાથી પોતાની બાનીમાં ખેંચી જશે.
કિંમત – 130/- To buy call on 9825032340
ભેજાફ્રાય - કૌશિક મહેતા ગુજરાતીમાં સમકાલીન ઘટનાઓ પર હળવા લેખ લખવાની પ્રથા લગભગ નથી. આ પુસ્તકમાં રોજબરોજ આપણી આસપાસ બનતી ઘટનાઓ પર હળવાશથી લખવામાં આવ્યું છે. તેમાં કટાક્ષ છે, પણ ડંખ નથી. આ પુસ્તક તમને તમારી હળવાશમાં લઈ જશે. સરળ ભાષા તેની આગવી ઓળખ છે. કોઈ પણ વ્યક્તિને આ પુસ્તક સરળતાથી પોતાની બાનીમાં ખેંચી જશે. કિંમત – 130/- To buy call on 9825032340
Oct 16, 2014