
પ્રસિદ્ધ લેખક-વાર્તાકાર મહેશ યાજ્ઞિકની નવી નવલકથા ‘મુખ્યમંત્રી’ ભાગ-૧ અને ભાગ-૨ પ્રસિદ્ધ થઈ છે. જેમાં એક મહિલા મુખ્યમંત્રીના જીવનની કડવી-મીઠી ઘટનાઓ વચ્ચે આકાર પામેલી વાર્તા છે. મુખ્યમંત્રી કલ્યાણદેવીના પ્રભાવશાળી વ્યક્તિત્વના અવનવા રંગો સામેલ છે. પરિવાર સાથે સુખેથી જીવતાં કલ્યાણદેવીને વિરોધપક્ષની ચિંતા નથી. અચાનક એમનાં કાને અથડાય છે એક નામ રત્ના વિદ્યાધર મિશ્રા... એ પછી આકાર લેતી અણધારી ઘટનાઓ વચ્ચે વાર્તા આગળ ધપે છે ત્યારે હવે શું થશે? એ માટે આજે જ આ પોલિટિકલ થ્રિલર પુસ્તકના બંને ભાગ ખરીદો અને વાંચો અને ખોવાઈ જાવ એક અલગ જ દુનિયામાં.
પુસ્તક ખરીદો અને મેળવો 13% વળતર અત્યારે જ.
https://bit.ly/3pm7zkE
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
પ્રસિદ્ધ લેખક-વાર્તાકાર મહેશ યાજ્ઞિકની નવી નવલકથા ‘મુખ્યમંત્રી’ ભાગ-૧ અને ભાગ-૨ પ્રસિદ્ધ થઈ છે. જેમાં એક મહિલા મુખ્યમંત્રીના જીવનની કડવી-મીઠી ઘટનાઓ વચ્ચે આકાર પામેલી વાર્તા છે. મુખ્યમંત્રી કલ્યાણદેવીના પ્રભાવશાળી વ્યક્તિત્વના અવનવા રંગો સામેલ છે. પરિવાર સાથે સુખેથી જીવતાં કલ્યાણદેવીને વિરોધપક્ષની ચિંતા નથી. અચાનક એમનાં કાને અથડાય છે એક નામ રત્ના વિદ્યાધર મિશ્રા... એ પછી આકાર લેતી અણધારી ઘટનાઓ વચ્ચે વાર્તા આગળ ધપે છે ત્યારે હવે શું થશે? એ માટે આજે જ આ પોલિટિકલ થ્રિલર પુસ્તકના બંને ભાગ ખરીદો અને વાંચો અને ખોવાઈ જાવ એક અલગ જ દુનિયામાં. પુસ્તક ખરીદો અને મેળવો 13% વળતર અત્યારે જ. https://bit.ly/3pm7zkE #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever