
"કુષ્ટ"
મહેન્દ્ર આચાર્ય, 125.00
મહેન્દ્ર આચાર્ય ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર છે. તેમણે અત્યાર સુધીમાં અનેક નવલકથાઓ લખી છે. આ નવલકથા તેમની અત્યાર સુધીમાં આવી ગયેલી અનેક નવલકથાઓમાંથી અલગ પડતી નવલકથા છે. તેમાં કુષ્ટ રોગથી પિડાતી એક વ્યક્તિની વાત કરવામાં આવી છે. આ પાત્ર લોકોના હૃદયના ખૂણાને અને આંખના ખૂણા ભીના કરી દેશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
"કુષ્ટ" મહેન્દ્ર આચાર્ય, 125.00 મહેન્દ્ર આચાર્ય ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર છે. તેમણે અત્યાર સુધીમાં અનેક નવલકથાઓ લખી છે. આ નવલકથા તેમની અત્યાર સુધીમાં આવી ગયેલી અનેક નવલકથાઓમાંથી અલગ પડતી નવલકથા છે. તેમાં કુષ્ટ રોગથી પિડાતી એક વ્યક્તિની વાત કરવામાં આવી છે. આ પાત્ર લોકોના હૃદયના ખૂણાને અને આંખના ખૂણા ભીના કરી દેશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Apr 26, 2016