
બેન્જામીન ફ્રેન્કલીનની આત્મકથા
અનુ. આદિત્ય વાસુ, કિંમતઃ 125.00
બેન્જામીન ફ્રેન્કલિનને અમેરિકન જીવનમૂલ્યો અને ચારિત્રિક ગુણ નિર્માતા તરીકે સન્માન આપવામાં આવે છે. તેમનું નામ અને કામ બંને કાયમ લોકોને પ્રેરણા આપતા રહ્યા છે. આ પુસ્તકમાં તેમની જીવનગાથા ટૂંકમાં આપવામાં આવી છે. આ તેમની આત્મકથા છે. આ આત્મકથા અનેક લોકોને પ્રેરણા પૂરી પાડશે અને તેમના જીવનમાં નવી રાહ ચીંધશે.
Call 9825032340 for queries.
#Reading #NavbharatSahityaMandir #Books
બેન્જામીન ફ્રેન્કલીનની આત્મકથા અનુ. આદિત્ય વાસુ, કિંમતઃ 125.00 બેન્જામીન ફ્રેન્કલિનને અમેરિકન જીવનમૂલ્યો અને ચારિત્રિક ગુણ નિર્માતા તરીકે સન્માન આપવામાં આવે છે. તેમનું નામ અને કામ બંને કાયમ લોકોને પ્રેરણા આપતા રહ્યા છે. આ પુસ્તકમાં તેમની જીવનગાથા ટૂંકમાં આપવામાં આવી છે. આ તેમની આત્મકથા છે. આ આત્મકથા અનેક લોકોને પ્રેરણા પૂરી પાડશે અને તેમના જીવનમાં નવી રાહ ચીંધશે. Call 9825032340 for queries. #Reading #NavbharatSahityaMandir #Books
Aug 11, 2015