
સ્વાદસરિતા, જ્યોતિકા કે. ગજ્જર, 125.00
આ પુસ્તકો રસોઈશાસ્ત્રનું છે. આ પુસ્તકમાં પરિવારમાં રોજબરોજ રાંધી શકાય તેવી અનેક ઉપયોગી રસોઈની ટીપ્સ આપવામાં આવી છે. આ પુસ્તક વાંચીને કોઈ પણ ગૃહિણી સરળતાથી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે તેમ છે. લેખિકા પોતે એક સારી ગૃહિણી છે, માટે તેમણે આ રસોઈને સુંદર રીતે દર્શાવી આપી છે.
Call 9825032340 for queries.
#GujaratiBooks #NavbharatSahityaMandir #Books #Reading
સ્વાદસરિતા, જ્યોતિકા કે. ગજ્જર, 125.00 આ પુસ્તકો રસોઈશાસ્ત્રનું છે. આ પુસ્તકમાં પરિવારમાં રોજબરોજ રાંધી શકાય તેવી અનેક ઉપયોગી રસોઈની ટીપ્સ આપવામાં આવી છે. આ પુસ્તક વાંચીને કોઈ પણ ગૃહિણી સરળતાથી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે તેમ છે. લેખિકા પોતે એક સારી ગૃહિણી છે, માટે તેમણે આ રસોઈને સુંદર રીતે દર્શાવી આપી છે. Call 9825032340 for queries. #GujaratiBooks #NavbharatSahityaMandir #Books #Reading
Oct 14, 2015