
છત પરની ઓરડી,
લેખકઃ રસ્કિન બોન્ડ, અનુ. આદિત્ય વાસુ, કિંમતઃ 125.00
1992માં સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત રસ્કિન બોન્ડની આ પહેલી નવલકથા છે. જે તેમણે 17 વર્ષની ઉંમરે લખી હતી. આ નવલકથાનું પાત્ર રસ્ટી એક 16 વર્ષનો એંગ્લો ઇન્ડિયન છોકરો છે, જેને માતાપિતા નથી અને તેને પોતાના અંગ્રેજ સગાસંબંધીઓ સાથે રહેવું પડે છે. બાળપણ અને યુવાની વચ્ચેની અલ્લડ ઉંમરમાં જે અનુભવો થાય તે પર આધારિત આ ક્લાસિક નવલકથા આજે પણ વાંચકોની ફેવરિટ છે.
Call 9825032340 for queries.
#Reading #NavbharatSahityaMandir #Books
છત પરની ઓરડી, લેખકઃ રસ્કિન બોન્ડ, અનુ. આદિત્ય વાસુ, કિંમતઃ 125.00 1992માં સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત રસ્કિન બોન્ડની આ પહેલી નવલકથા છે. જે તેમણે 17 વર્ષની ઉંમરે લખી હતી. આ નવલકથાનું પાત્ર રસ્ટી એક 16 વર્ષનો એંગ્લો ઇન્ડિયન છોકરો છે, જેને માતાપિતા નથી અને તેને પોતાના અંગ્રેજ સગાસંબંધીઓ સાથે રહેવું પડે છે. બાળપણ અને યુવાની વચ્ચેની અલ્લડ ઉંમરમાં જે અનુભવો થાય તે પર આધારિત આ ક્લાસિક નવલકથા આજે પણ વાંચકોની ફેવરિટ છે. Call 9825032340 for queries. #Reading #NavbharatSahityaMandir #Books
Aug 03, 2015