
આજે, તમારી સાથે નવભારત સાહિત્ય મંદિર એક વિશિષ્ટ વાત શેર કરવા માંગે છે, નવભારત સાહિત્ય મંદિર ને ફેડરેશન ઓફ ઇન્ડીયન પબ્લીશર્સ દ્વારા ત્રણ પુસ્તકો માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.....
ગુજરાતી અનુવાદ થયેલ વાયુપુત્રો ના શપથ, નવભારત સાહિત્ય મંદિરના 125 શ્રેષ્ઠ પુસ્તકોની સૂચી અને મારું જીવનસૂત્ર
આમાંથી એક પણ પુસ્તક વાંચવાનું તમે ચૂકી ગયા હો તો આજે જ ઓર્ડર કરો.....+91-98250-32340
નવભારત સાહિત્ય મંદિરના 125 શ્રેષ્ઠ પુસ્તકોની સૂચીમાં સમાવેશ થયેલ તમામ પુસ્તકો અમે તમારી માહિતી માટે આવતા અઠવાડિયેથી રોજ મૂકીશું.....તમે તમારું નામ, સરનામું, અમને મોકલાવીને પણ આ સૂચી મેળવી શકો છો.
આજે, તમારી સાથે નવભારત સાહિત્ય મંદિર એક વિશિષ્ટ વાત શેર કરવા માંગે છે, નવભારત સાહિત્ય મંદિર ને ફેડરેશન ઓફ ઇન્ડીયન પબ્લીશર્સ દ્વારા ત્રણ પુસ્તકો માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે..... ગુજરાતી અનુવાદ થયેલ વાયુપુત્રો ના શપથ, નવભારત સાહિત્ય મંદિરના 125 શ્રેષ્ઠ પુસ્તકોની સૂચી અને મારું જીવનસૂત્ર આમાંથી એક પણ પુસ્તક વાંચવાનું તમે ચૂકી ગયા હો તો આજે જ ઓર્ડર કરો.....+91-98250-32340 નવભારત સાહિત્ય મંદિરના 125 શ્રેષ્ઠ પુસ્તકોની સૂચીમાં સમાવેશ થયેલ તમામ પુસ્તકો અમે તમારી માહિતી માટે આવતા અઠવાડિયેથી રોજ મૂકીશું.....તમે તમારું નામ, સરનામું, અમને મોકલાવીને પણ આ સૂચી મેળવી શકો છો.
Aug 25, 2014