
માનવતાનો મહેરામણ
વજુ કોટક, 115.00
માનવતાનો મહેરામણ એ વજુ કોટકની નાની પણ ખૂબ જ લોકપ્રિય થઈ ગયેલી નવલકથા છે. એક બેઠકે વાંચી જવાય તેવી રસપ્રદ અને સુંદર નવલકથા છે આ. તેના પાત્રો, વાર્તા અને સંઘર્ષ વાચકોને સતત વાંચતા રહેવા મજબૂર કરશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
માનવતાનો મહેરામણ વજુ કોટક, 115.00 માનવતાનો મહેરામણ એ વજુ કોટકની નાની પણ ખૂબ જ લોકપ્રિય થઈ ગયેલી નવલકથા છે. એક બેઠકે વાંચી જવાય તેવી રસપ્રદ અને સુંદર નવલકથા છે આ. તેના પાત્રો, વાર્તા અને સંઘર્ષ વાચકોને સતત વાંચતા રહેવા મજબૂર કરશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Jul 09, 2016