
ડોક્ટરની ડાયરી ભાગ – 11
- લેખક ડો. શરદ ઠાકર
વ્યવસાયે ડોક્ટરના પ્રોફેશન્સ સાથે જોડાયેલા ડો. શરદ ઠાકરે નાડીના ધબકારાની સાથે સામાજીક સંવેદનાની નાડ પકડી પાડી છે. દર્દીઓની આંખમાં ઉભરાતા દર્દને પારખી તેને દવાઓની સાથે તે દર્દને ઠારવાના યત્કિંચિત પ્રયાસને અક્ષરદેહે ‘ડોક્ટરની ડાયરી’ ઉતાર્યાં. આ પુસ્તકની અગિયારમી આવૃત્તિનું પ્રકાશન તેનો સાક્ષી છે. સમાજમાં તબીબી વ્યવસાયની ઉજળી વાતોની સાથે એપ્રોન પર પડેલા ડાઘાને ઉધાડા પાડ્યાને અને દર્દીઓની પ્રમાણિકતા મરી નથી પરવારી એ બન્ને ઘટનાઓની આસપાસ વણાયેલા કથાનક પ્રસંગોની પ્રસ્તુતિ સ્વીકાર્ય બનતી રહી છે. ‘ડોક્ટરની ડાયરી’ શ્રેણીનું અગિયારમું પુસ્તક પ્રકાશિત થયાની વેળાએ એટલું ચોક્કસ કહી શકાય કે, ‘મત પૂછો શીશે સે ઉસકે ટૂટ જાને કિ વજહ, જરૂર ઉસને કિસી પથ્થર કો અપના સમઝા હોગા...’ જેવા દર્દસભર પ્રસંગો છે, તો ‘કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઇએ, દૃશ્ય જોવાની ફક્ત ઔકાત હોવી જોઇએ....’ જેવા તબીબ વ્યવસાયમાં ‘પેટન્ટ’ મેળવવા અને મેડિકલ સાયન્સના અપડેટ્સ...સીમાચિહન ઘટના સતત પીરસાતી રહ્યાનો આનંદ વાચકોને જરૂર થાય.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર.
https://bit.ly/384PMJm
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ડોક્ટરની ડાયરી ભાગ – 11 - લેખક ડો. શરદ ઠાકર વ્યવસાયે ડોક્ટરના પ્રોફેશન્સ સાથે જોડાયેલા ડો. શરદ ઠાકરે નાડીના ધબકારાની સાથે સામાજીક સંવેદનાની નાડ પકડી પાડી છે. દર્દીઓની આંખમાં ઉભરાતા દર્દને પારખી તેને દવાઓની સાથે તે દર્દને ઠારવાના યત્કિંચિત પ્રયાસને અક્ષરદેહે ‘ડોક્ટરની ડાયરી’ ઉતાર્યાં. આ પુસ્તકની અગિયારમી આવૃત્તિનું પ્રકાશન તેનો સાક્ષી છે. સમાજમાં તબીબી વ્યવસાયની ઉજળી વાતોની સાથે એપ્રોન પર પડેલા ડાઘાને ઉધાડા પાડ્યાને અને દર્દીઓની પ્રમાણિકતા મરી નથી પરવારી એ બન્ને ઘટનાઓની આસપાસ વણાયેલા કથાનક પ્રસંગોની પ્રસ્તુતિ સ્વીકાર્ય બનતી રહી છે. ‘ડોક્ટરની ડાયરી’ શ્રેણીનું અગિયારમું પુસ્તક પ્રકાશિત થયાની વેળાએ એટલું ચોક્કસ કહી શકાય કે, ‘મત પૂછો શીશે સે ઉસકે ટૂટ જાને કિ વજહ, જરૂર ઉસને કિસી પથ્થર કો અપના સમઝા હોગા...’ જેવા દર્દસભર પ્રસંગો છે, તો ‘કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઇએ, દૃશ્ય જોવાની ફક્ત ઔકાત હોવી જોઇએ....’ જેવા તબીબ વ્યવસાયમાં ‘પેટન્ટ’ મેળવવા અને મેડિકલ સાયન્સના અપડેટ્સ...સીમાચિહન ઘટના સતત પીરસાતી રહ્યાનો આનંદ વાચકોને જરૂર થાય. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/384PMJm #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever