
ધંધાકીય કામકાજોમાં સફળતા મેળવવા માટે, વ્યવસાયમાં સતત સફળ થવા, આર્થિક ક્ષેત્રે અમીર બનાવા અને ધંધામાં સાચી દિશામાં કેવીરીતે આગળ વધવું – આ તમામ પ્રશ્નોના સરળ અને સ્પષ્ટ જવાબોને જાણવા માટે તમને આ ચારેય પુસ્તકો મદદ કરશે. હાલના સમયમાં ઇ-કોમર્સનો કારોબાર વધતો જાય છે. રિપ્લીકા બિઝનેસનો વધતો કારોબાર અને ધંધાની કમાણીની આવક સતત વધતી રહે અને તેનો ફ્લો સતત વહેતો રહે તેની સમજણ કેળવવા આ ચારેય પુસ્તકો તમને મદદ કરી શકે છે. બોડી લેગ્વેંજના એક્સપર્ટ એવા વિશ્વ વિખ્યાત લેખક એલન પીઝની કલમે લખાયેલું સવાલ જ જવાબ છે, રોબર્ટ ટી. કિયોસાકીની કલમે લખાયેલું બિઝનેસ સ્કૂલ બર્ક હેજીસ દ્વારા લખાયેલાં પુસ્તકો સભળતાની પાઇપલાઇન જીવનની લાઇફલાઇન અને કોપીકેટ માર્કેટિંગ 101 વ્યવસાયીક સફળતાના સમજણ તમને આપશે. ખાસ યુવાનોએ જેઓ વ્યવસાયમાં પોતાનું કૌશલ સાબિત કરવા માંગે છે તેઓ આ પુસ્તકો ખરીદી-વાંચી-વંચાવવા જોઇએ. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3fLh9uk
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ધંધાકીય કામકાજોમાં સફળતા મેળવવા માટે, વ્યવસાયમાં સતત સફળ થવા, આર્થિક ક્ષેત્રે અમીર બનાવા અને ધંધામાં સાચી દિશામાં કેવીરીતે આગળ વધવું – આ તમામ પ્રશ્નોના સરળ અને સ્પષ્ટ જવાબોને જાણવા માટે તમને આ ચારેય પુસ્તકો મદદ કરશે. હાલના સમયમાં ઇ-કોમર્સનો કારોબાર વધતો જાય છે. રિપ્લીકા બિઝનેસનો વધતો કારોબાર અને ધંધાની કમાણીની આવક સતત વધતી રહે અને તેનો ફ્લો સતત વહેતો રહે તેની સમજણ કેળવવા આ ચારેય પુસ્તકો તમને મદદ કરી શકે છે. બોડી લેગ્વેંજના એક્સપર્ટ એવા વિશ્વ વિખ્યાત લેખક એલન પીઝની કલમે લખાયેલું સવાલ જ જવાબ છે, રોબર્ટ ટી. કિયોસાકીની કલમે લખાયેલું બિઝનેસ સ્કૂલ બર્ક હેજીસ દ્વારા લખાયેલાં પુસ્તકો સભળતાની પાઇપલાઇન જીવનની લાઇફલાઇન અને કોપીકેટ માર્કેટિંગ 101 વ્યવસાયીક સફળતાના સમજણ તમને આપશે. ખાસ યુવાનોએ જેઓ વ્યવસાયમાં પોતાનું કૌશલ સાબિત કરવા માંગે છે તેઓ આ પુસ્તકો ખરીદી-વાંચી-વંચાવવા જોઇએ. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3fLh9uk જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever