
ગઝલ 101, રમેશ પુરોહિત, 150.00
ગુજરાતી સાહિત્યમાં અત્યારે ગઝલનું પ્રાધાન્ય છે. તે સાહિત્યસ્વરૂપ ખૂબ જ લોકપ્રિય થયું છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાની ઉત્તમ 101 ગઝલો સમાયેલી છે. કવિતા અને ગઝલવાંચનમાં રસ ધરાવતા વાચકો માટે તો આ પુસ્તક ખૂબ જ ગમતીલું બની રહેશે. આ પુસ્તકની અત્યાર સુધીમાં અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
ગઝલ 101, રમેશ પુરોહિત, 150.00 ગુજરાતી સાહિત્યમાં અત્યારે ગઝલનું પ્રાધાન્ય છે. તે સાહિત્યસ્વરૂપ ખૂબ જ લોકપ્રિય થયું છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાની ઉત્તમ 101 ગઝલો સમાયેલી છે. કવિતા અને ગઝલવાંચનમાં રસ ધરાવતા વાચકો માટે તો આ પુસ્તક ખૂબ જ ગમતીલું બની રહેશે. આ પુસ્તકની અત્યાર સુધીમાં અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Oct 08, 2016