
ઇન્ટ્યૂશન, જિતેન્દ્ર અઢિયા, 100.00
માણસને કુદરતે પાંચ ઇન્દ્રિયો આપી છે અને આ ઇન્દ્રિયો દ્વારા તે સ્વાદ વગેરે પારખે છે. પણ તેનામાં સૌથી શક્તિશાળી એવી એક છઠ્ઠી ઇન્દ્રિય પણ છે. ઇન્ટ્યૂશન એ આપણને કુદરતે આપેલી સર્વોત્તમ ભેટ છે અને આપણા આત્માનો અવાજ છે. આ પુસ્તક વાચકોની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવાના અને સફળતાના અને સુંદર માર્ગ દર્શાવે છે.
ઇન્ટ્યૂશન, જિતેન્દ્ર અઢિયા, 100.00 માણસને કુદરતે પાંચ ઇન્દ્રિયો આપી છે અને આ ઇન્દ્રિયો દ્વારા તે સ્વાદ વગેરે પારખે છે. પણ તેનામાં સૌથી શક્તિશાળી એવી એક છઠ્ઠી ઇન્દ્રિય પણ છે. ઇન્ટ્યૂશન એ આપણને કુદરતે આપેલી સર્વોત્તમ ભેટ છે અને આપણા આત્માનો અવાજ છે. આ પુસ્તક વાચકોની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવાના અને સફળતાના અને સુંદર માર્ગ દર્શાવે છે.
Nov 21, 2015