
શ્વાશ્વત સુખનું સરનામુઃ સંવાદી સંબંધો, રણછોડ શાહ, 100.00
રણછોડ શાહ ગુજરાતના જાણીતા શિક્ષણવિદ્ છે. તેમણે શિક્ષણ વિશે ઘણો અભ્યાસ કર્યો છે અને ઘણા ગ્રંથો પણ લખ્યા છે. આ પુસ્તક માણસના પરસ્પર સંબંધોને વધારે સંવાદી બનાવવાના પ્રયત્નરૂપે લખાયું છે. આ પુસ્તક ભેટમાં આપવા જેવું છે. આત્મીય સ્વજન આ પુસ્તક વાંચી એક નવી સાંત્વના અને પ્રેરણનો પંથ પામી શકશે તેમાં કોઈ બે મત નથી.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
શ્વાશ્વત સુખનું સરનામુઃ સંવાદી સંબંધો, રણછોડ શાહ, 100.00 રણછોડ શાહ ગુજરાતના જાણીતા શિક્ષણવિદ્ છે. તેમણે શિક્ષણ વિશે ઘણો અભ્યાસ કર્યો છે અને ઘણા ગ્રંથો પણ લખ્યા છે. આ પુસ્તક માણસના પરસ્પર સંબંધોને વધારે સંવાદી બનાવવાના પ્રયત્નરૂપે લખાયું છે. આ પુસ્તક ભેટમાં આપવા જેવું છે. આત્મીય સ્વજન આ પુસ્તક વાંચી એક નવી સાંત્વના અને પ્રેરણનો પંથ પામી શકશે તેમાં કોઈ બે મત નથી. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Dec 03, 2016