
મારા હૃદયને સ્પર્શી ગયેલી પ્રેમ કથાઓ
રવિન્દરસિંઘ ભારતના લોકપ્રિય લેખકોમાંના એક છે. ખાસ કરીને યુવાનો તેમનાં પુસ્તકો અઢળક વાંચી છે, ભારતના બેસ્ટસેલર લેખકોમાં તેમનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં ભારતમાંથી વિવિધ લોકોએ લખી મોકલેલી 1000 વાર્તાઓમાંથી રવીન્દરસિંઘને પસંદ આવી તે વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દમદાર, હૃદયને સ્પર્શી જાય તેવી અને આંખના ખૂણાને ભીનો કરતી આ વાર્તાઓ વાંચવા જેવી છે, વંચાવવા જેવી છે, ભેટમાં આપવા જેવી છે.
To order this book, call on 9825032340
મારા હૃદયને સ્પર્શી ગયેલી પ્રેમ કથાઓ રવિન્દરસિંઘ ભારતના લોકપ્રિય લેખકોમાંના એક છે. ખાસ કરીને યુવાનો તેમનાં પુસ્તકો અઢળક વાંચી છે, ભારતના બેસ્ટસેલર લેખકોમાં તેમનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં ભારતમાંથી વિવિધ લોકોએ લખી મોકલેલી 1000 વાર્તાઓમાંથી રવીન્દરસિંઘને પસંદ આવી તે વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દમદાર, હૃદયને સ્પર્શી જાય તેવી અને આંખના ખૂણાને ભીનો કરતી આ વાર્તાઓ વાંચવા જેવી છે, વંચાવવા જેવી છે, ભેટમાં આપવા જેવી છે. To order this book, call on 9825032340
Nov 07, 2014