
બસ, રેલ્વે અથવા વિમાનમાં મુસાફરી કરતી વખતે રાત્રે સહપ્રવાસીને નડતર રૂપ થયા વગર પણ આપ આરામથી આપનું પુસ્તક વાંચી શકો એવા ઉપકરણો આજકાલ બજારમાં આવી ચુક્યા છે...
પેન્સીલ અથવા બટન સેલથી ચાલતી આ રીડીંગ લાઈટ્સ બજારમાં 100 થી લઈને 500 રૂ. સુધી વેચાય છે...
#NightReading #Reading #Tech
બસ, રેલ્વે અથવા વિમાનમાં મુસાફરી કરતી વખતે રાત્રે સહપ્રવાસીને નડતર રૂપ થયા વગર પણ આપ આરામથી આપનું પુસ્તક વાંચી શકો એવા ઉપકરણો આજકાલ બજારમાં આવી ચુક્યા છે... પેન્સીલ અથવા બટન સેલથી ચાલતી આ રીડીંગ લાઈટ્સ બજારમાં 100 થી લઈને 500 રૂ. સુધી વેચાય છે... #NightReading #Reading #Tech
Jul 09, 2015