
આખોય પર્વ આપ સહુની સાથે આનંદપૂર્વક વીત્યો પણ આજે તેના અંત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે અંતિમવાર આપ સહુને આવકાર આપવા અહીં ઉપસ્થિત થયા છીએ. તો આજે રાતે 10 વાગ્યા સુધીમાં આવો અને મનગમતા પુસ્તકને પોતીકા બનાવી ઘરે લઇ જાવ.
સ્થળ : સુશીલાબેન રતિલાલ હોલ, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, મ્યુનિસીપલ માર્કેટ સામે, સી.જી રોડ, અમદાવાદ
#BookFair2019 #BookFair #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
આખોય પર્વ આપ સહુની સાથે આનંદપૂર્વક વીત્યો પણ આજે તેના અંત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે અંતિમવાર આપ સહુને આવકાર આપવા અહીં ઉપસ્થિત થયા છીએ. તો આજે રાતે 10 વાગ્યા સુધીમાં આવો અને મનગમતા પુસ્તકને પોતીકા બનાવી ઘરે લઇ જાવ. સ્થળ : સુશીલાબેન રતિલાલ હોલ, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, મ્યુનિસીપલ માર્કેટ સામે, સી.જી રોડ, અમદાવાદ #BookFair2019 #BookFair #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Sep 16, 2019