
લેખિકા સવિ શર્માનું પુસ્તક ‘આ તારી વાર્તા નથી’ જેવું પ્રકાશિત થયું, સાહિત્ય વિશ્વમાં ઝંઝાવાત સર્જ્યો છે. રોમાન્સ અને ગંભીર વિષયનું ખેડાણ સાથે થયેલી રજૂઆત દુનિયાને દિગ્મૂઢ બનાવી દે છે. એવી અવિરત વાર્તાકાર એવા સવિ શર્માના પુસ્તક ‘આ તારી વાર્તા નથી’ યુવા પેઢીમાં વાચનપ્રિય બની રહ્યું છે. લેખિકા સવિ શર્માની પ્રથમ વિક્રમ સર્જક નવલકથા ‘એવરીવન હેઝ એ સ્ટોરી’ – ના પ્રકાશન બાદ આ પુસ્તકમાં હિંમત, આશા અને સ્વયંની શોધમાં જીવનને બદલી નાંખતી વાર્તા ‘આ તારી વાર્તા નથી’ પુસ્તકમાં રજૂ થયેલી છે. જાણીતા તમામ બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/2L0c1Ho
https://bit.ly/3a9t4z7
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
લેખિકા સવિ શર્માનું પુસ્તક ‘આ તારી વાર્તા નથી’ જેવું પ્રકાશિત થયું, સાહિત્ય વિશ્વમાં ઝંઝાવાત સર્જ્યો છે. રોમાન્સ અને ગંભીર વિષયનું ખેડાણ સાથે થયેલી રજૂઆત દુનિયાને દિગ્મૂઢ બનાવી દે છે. એવી અવિરત વાર્તાકાર એવા સવિ શર્માના પુસ્તક ‘આ તારી વાર્તા નથી’ યુવા પેઢીમાં વાચનપ્રિય બની રહ્યું છે. લેખિકા સવિ શર્માની પ્રથમ વિક્રમ સર્જક નવલકથા ‘એવરીવન હેઝ એ સ્ટોરી’ – ના પ્રકાશન બાદ આ પુસ્તકમાં હિંમત, આશા અને સ્વયંની શોધમાં જીવનને બદલી નાંખતી વાર્તા ‘આ તારી વાર્તા નથી’ પુસ્તકમાં રજૂ થયેલી છે. જાણીતા તમામ બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ. https://bit.ly/2L0c1Ho https://bit.ly/3a9t4z7 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever