
આજથી હજારો વર્ષો પૂર્વે જુગાર રમવો એ રાજા-મહારાજાનો શોખ હતો, જે આપણે મહાભારતમાં પણ જોયેલું છે. આ જુગારની રમત આજના સમયે તેના બંધાણીને જુગાર રમાડીને પોતાનો ધંધો કરનાર એક પરિવારની કથા લઈને આવ્યા છે લોકપ્રિય નવલકથાકાર મહેશ યાજ્ઞિક. લાગણી-સંબંધોમાં આવતી ભરતી-ઓટમાં સ્વાર્થની સાજિશ વચ્ચે કથાનો નાયક કુંદન કામદાર કેવી રીતે આ ચક્રવ્યુહ વચ્ચે યુદ્ધ કરે છે તે જાણવા આજે જ નવલકથા ‘પાંચમો બાદશાહ’ ખરીદો અને વાંચો અને અન્યોને વાંચવા પ્રેરણા આપો. આ નવલકથા તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ.
https://bit.ly/2L4ty0Q
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આજથી હજારો વર્ષો પૂર્વે જુગાર રમવો એ રાજા-મહારાજાનો શોખ હતો, જે આપણે મહાભારતમાં પણ જોયેલું છે. આ જુગારની રમત આજના સમયે તેના બંધાણીને જુગાર રમાડીને પોતાનો ધંધો કરનાર એક પરિવારની કથા લઈને આવ્યા છે લોકપ્રિય નવલકથાકાર મહેશ યાજ્ઞિક. લાગણી-સંબંધોમાં આવતી ભરતી-ઓટમાં સ્વાર્થની સાજિશ વચ્ચે કથાનો નાયક કુંદન કામદાર કેવી રીતે આ ચક્રવ્યુહ વચ્ચે યુદ્ધ કરે છે તે જાણવા આજે જ નવલકથા ‘પાંચમો બાદશાહ’ ખરીદો અને વાંચો અને અન્યોને વાંચવા પ્રેરણા આપો. આ નવલકથા તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/2L4ty0Q #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Dec 28, 2020