
કહેવાય છે કે મૃત્યુ જીવનનું પરમ સત્ય છે, પરંતુ મૃત્યુ પછી શું થાય છે તે કોઈ જાણતું નથી. મૃત્યુ પછી આત્મા સાથે શું ઘટનાઓ બને છે તે બધી જ વિગતો મૂળ ‘ગરુડપુરાણ’માં દર્શાવેલી છે. જાણીતા લેખક મકરંદ દવે’એ તેમના પુસ્તક ‘ગરુડપુરાણ’માં માનવી તેની પ્રાણશક્તિના સંચય માટે લીધેલા સંકલ્પો થકી મૃત્યુને મંગલમય બનાવી શકે છે અને મૃત્યુ બાદના ભેદ જાણવાની સમજણ કેળવવા અદભૂત પુસ્તકને શબ્દદેહ આપ્યો છે. આવો આ પુસ્તક આજે જ ખરીદીએ અને આપણા વડીલોને ભેટ આપીને જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મના ગૂઢ રહસ્યો જાણીએ. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ.
https://bit.ly/3rfSDGp
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
કહેવાય છે કે મૃત્યુ જીવનનું પરમ સત્ય છે, પરંતુ મૃત્યુ પછી શું થાય છે તે કોઈ જાણતું નથી. મૃત્યુ પછી આત્મા સાથે શું ઘટનાઓ બને છે તે બધી જ વિગતો મૂળ ‘ગરુડપુરાણ’માં દર્શાવેલી છે. જાણીતા લેખક મકરંદ દવે’એ તેમના પુસ્તક ‘ગરુડપુરાણ’માં માનવી તેની પ્રાણશક્તિના સંચય માટે લીધેલા સંકલ્પો થકી મૃત્યુને મંગલમય બનાવી શકે છે અને મૃત્યુ બાદના ભેદ જાણવાની સમજણ કેળવવા અદભૂત પુસ્તકને શબ્દદેહ આપ્યો છે. આવો આ પુસ્તક આજે જ ખરીદીએ અને આપણા વડીલોને ભેટ આપીને જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મના ગૂઢ રહસ્યો જાણીએ. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/3rfSDGp #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever