રણમાં ખીલ્યું ગુલાબ (ભાગ – 10) લેખકઃ ડો. શરદ ઠાકર ધખધખતા તડકામાં, રણમાં ઉડતી ધૂળની ડમરીઓના ભંવરથી સહી ન શકાય તેવાં સામાજીક અડચણો વચ્ચે જિંદગીમાં અડીખમ ઊભેલી વ્યક્તિઓને વાચા આપી સમાજમાં દૃષ્ટાંતરૂપ ‘જીવન’ ડો. શરદ ઠાકરે તેમને અક્ષરદેહ રૂપે સતત રણમાં ખીલ્યું ગુલાબમાં આપતા રહ્યા છે. તેને વાચકોએ એટલો બહોળો પ્રતિસાદ આપ્યો કે ‘રણમાં ખીલ્યું ગુલાબ’ દસમી આવૃત્તિ પ્રકાશિત થઇ. આ ‘કારવાં યું હી ચલતા રહેગા...’ પથ્થરસમી જિંદગીને પણ મુલાયમ બનાવી, ખંડેર જિંદગી ‘જીવનતીર્થ’ બન્યું, વાવેલા બીજના અંકુરે પડકારોને સહી વટવૃક્ષનું નિર્માણ થયું. વાચકોને પણ પોતાની જિંદગીના કોઇ ખુણામાં પોતાની વાત છે તેવો એહસાસ થયો. ડો. શરદ ઠાકરે પોતની કલમથી ‘રણમાં ખીલ્યું ગુલાબ’ને જીવંતતા બક્ષી તે કેવળ તેમની કલમનો જાદુ જ ગણવો રહ્યો. દરેક પાત્રો ની માવજતથી રણમાં ગુલાબની ખેતી થતી રહી. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/3eiIAdA

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

રણમાં ખીલ્યું ગુલાબ (ભાગ – 10)
લેખકઃ ડો. શરદ ઠાકર
ધખધખતા તડકામાં, રણમાં ઉડતી ધૂળની ડમરીઓના ભંવરથી સહી ન શકાય તેવાં સામાજીક અડચણો વચ્ચે જિંદગીમાં અડીખમ ઊભેલી વ્યક્તિઓને વાચા આપી સમાજમાં દૃષ્ટાંતરૂપ ‘જીવન’ ડો. શરદ ઠાકરે તેમને અક્ષરદેહ રૂપે સતત રણમાં ખીલ્યું ગુલાબમાં આપતા રહ્યા છે. તેને વાચકોએ એટલો બહોળો પ્રતિસાદ આપ્યો કે ‘રણમાં ખીલ્યું ગુલાબ’ દસમી આવૃત્તિ પ્રકાશિત થઇ. આ ‘કારવાં યું હી ચલતા રહેગા...’ પથ્થરસમી જિંદગીને પણ મુલાયમ બનાવી, ખંડેર જિંદગી ‘જીવનતીર્થ’ બન્યું, વાવેલા બીજના અંકુરે પડકારોને સહી વટવૃક્ષનું નિર્માણ થયું. વાચકોને પણ પોતાની જિંદગીના કોઇ ખુણામાં પોતાની વાત છે તેવો એહસાસ થયો. ડો. શરદ ઠાકરે પોતની કલમથી ‘રણમાં ખીલ્યું ગુલાબ’ને જીવંતતા બક્ષી તે કેવળ તેમની કલમનો જાદુ જ ગણવો રહ્યો. દરેક પાત્રો
ની માવજતથી રણમાં ગુલાબની ખેતી થતી રહી.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 10% વળતર.
https://bit.ly/3eiIAdA

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

રણમાં ખીલ્યું ગુલાબ (ભાગ – 10) લેખકઃ ડો. શરદ ઠાકર ધખધખતા તડકામાં, રણમાં ઉડતી ધૂળની ડમરીઓના ભંવરથી સહી ન શકાય તેવાં સામાજીક અડચણો વચ્ચે જિંદગીમાં અડીખમ ઊભેલી વ્યક્તિઓને વાચા આપી સમાજમાં દૃષ્ટાંતરૂપ ‘જીવન’ ડો. શરદ ઠાકરે તેમને અક્ષરદેહ રૂપે સતત રણમાં ખીલ્યું ગુલાબમાં આપતા રહ્યા છે. તેને વાચકોએ એટલો બહોળો પ્રતિસાદ આપ્યો કે ‘રણમાં ખીલ્યું ગુલાબ’ દસમી આવૃત્તિ પ્રકાશિત થઇ. આ ‘કારવાં યું હી ચલતા રહેગા...’ પથ્થરસમી જિંદગીને પણ મુલાયમ બનાવી, ખંડેર જિંદગી ‘જીવનતીર્થ’ બન્યું, વાવેલા બીજના અંકુરે પડકારોને સહી વટવૃક્ષનું નિર્માણ થયું. વાચકોને પણ પોતાની જિંદગીના કોઇ ખુણામાં પોતાની વાત છે તેવો એહસાસ થયો. ડો. શરદ ઠાકરે પોતની કલમથી ‘રણમાં ખીલ્યું ગુલાબ’ને જીવંતતા બક્ષી તે કેવળ તેમની કલમનો જાદુ જ ગણવો રહ્યો. દરેક પાત્રો ની માવજતથી રણમાં ગુલાબની ખેતી થતી રહી. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/3eiIAdA #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0