
પુસ્તક પર્વની ધમાકેદાર શરૂઆત પછી વધુને વધુ વાંચન પ્રેમીઓ આવે એના માટે રૂડો આવકાર તો સહુને છે જ અહીં. પણ સાથે નસીબ અજમાવીને પુસ્તક પર્વને યાદગાર બનાવવાની તક પણ છે. આ વખતે આપ વાચક મિત્રો પાસે ઉત્તમ તક રહેલી છે ઇનામ જીતવાની. જેના માટે ઉપરના નિયમો અનુસાર ખરીદી કરો અને જીતી જાવ આકર્ષક ઇનામો. એ પણ રોજ. તો આવવાનું અને વધુમાં વધુ પુસ્તક ખરીદીને ઇનામો જીતવાનું ભૂલતા નહિ. સમય સવારે 10 થી રાતે 10.
સરનામું : સુશીલાબેન રતિલાલ હોલ, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, મ્યુનિસીપલ માર્કેટ સામે, સી.જી રોડ, અમદાવાદ
#AttractivPrizes #પુસ્તકપર્વ #પુસ્તકપર્વ2019 #BookFair2019 #BookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
પુસ્તક પર્વની ધમાકેદાર શરૂઆત પછી વધુને વધુ વાંચન પ્રેમીઓ આવે એના માટે રૂડો આવકાર તો સહુને છે જ અહીં. પણ સાથે નસીબ અજમાવીને પુસ્તક પર્વને યાદગાર બનાવવાની તક પણ છે. આ વખતે આપ વાચક મિત્રો પાસે ઉત્તમ તક રહેલી છે ઇનામ જીતવાની. જેના માટે ઉપરના નિયમો અનુસાર ખરીદી કરો અને જીતી જાવ આકર્ષક ઇનામો. એ પણ રોજ. તો આવવાનું અને વધુમાં વધુ પુસ્તક ખરીદીને ઇનામો જીતવાનું ભૂલતા નહિ. સમય સવારે 10 થી રાતે 10. સરનામું : સુશીલાબેન રતિલાલ હોલ, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, મ્યુનિસીપલ માર્કેટ સામે, સી.જી રોડ, અમદાવાદ #AttractivPrizes #પુસ્તકપર્વ #પુસ્તકપર્વ2019 #BookFair2019 #BookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Sep 07, 2019