
જૂના સમયમાં દેશ-દુનિયાના મનીષીઓની શબ્દસાધના ‘અવિસ્મરણીય’ (ભાગ ૧થી ૭)માં વર્ણવેલી છે. જીવનના ઘણી હૃદયસ્પર્શી ઘટનાઓના આલેખન સાથે સામાજીક, રાજકીય, આધ્યાત્મિક, પ્રસંગોને સાહજીકતાથી વાચકો સમક્ષ સાત ભાગમાં સુશ્રી ઈશા-કુન્દનિકાએ સંકલન કર્યું છે. સમાજ, જ્ઞાતિ-સંપ્રદાય, દેશ-દુનિયાની વાડાબંધીથી પર ‘માનવ’ ની વિભાવનાને કેન્દ્રમાં રાખી આલેખાયેલ સમગ્ર ગંથશ્રેણી વાચકો માટે અલૌકિક અનુભૂતિ ચોક્કસ કરાવશે. કર્મશીલ સાહિત્યપ્રેમી વાચકોને કર્મ-ભાથા માટે બીજો કોઇ વિકલ્પ ‘અવિસ્મરણીય’ સિવાય ન બની રહે તે ચોક્કસથી કહી શકાય, અને તેમાં અતિશયોક્તિ પણ નથી. તો આજે જ આ સમગ્ર ગંથ-શ્રેણી ‘અવિસ્મરણીય’ (ભાગ 1થી સાત) આજે જ ખરીદો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદો અને મેળવો 25% વળતર અત્યારે જ.
https://bit.ly/3odr2nB
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
જૂના સમયમાં દેશ-દુનિયાના મનીષીઓની શબ્દસાધના ‘અવિસ્મરણીય’ (ભાગ ૧થી ૭)માં વર્ણવેલી છે. જીવનના ઘણી હૃદયસ્પર્શી ઘટનાઓના આલેખન સાથે સામાજીક, રાજકીય, આધ્યાત્મિક, પ્રસંગોને સાહજીકતાથી વાચકો સમક્ષ સાત ભાગમાં સુશ્રી ઈશા-કુન્દનિકાએ સંકલન કર્યું છે. સમાજ, જ્ઞાતિ-સંપ્રદાય, દેશ-દુનિયાની વાડાબંધીથી પર ‘માનવ’ ની વિભાવનાને કેન્દ્રમાં રાખી આલેખાયેલ સમગ્ર ગંથશ્રેણી વાચકો માટે અલૌકિક અનુભૂતિ ચોક્કસ કરાવશે. કર્મશીલ સાહિત્યપ્રેમી વાચકોને કર્મ-ભાથા માટે બીજો કોઇ વિકલ્પ ‘અવિસ્મરણીય’ સિવાય ન બની રહે તે ચોક્કસથી કહી શકાય, અને તેમાં અતિશયોક્તિ પણ નથી. તો આજે જ આ સમગ્ર ગંથ-શ્રેણી ‘અવિસ્મરણીય’ (ભાગ 1થી સાત) આજે જ ખરીદો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદો અને મેળવો 25% વળતર અત્યારે જ. https://bit.ly/3odr2nB #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever