
ફિલ્મ ઇન્ડિયા ભા. 1-2, અશોક દવે, 1600.00
અશોક દવે ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક છે. તેમણે હાસ્યલેખોની સાથે હિન્દી ફિલ્મના જે અભ્યાસ લેખો લખ્યા છે તે ખરેખર ખૂબ જ મહત્ત્વના અને સંશોધનયોગ્ય છે. આ પુસ્કતમાં હિન્દી સિનેમાના મહત્ત્વના કિસ્સાઓ, વાર્તાઓ, અભિનેતાઓ અને અભિનેતાઓ વિસે અને જાણીતી અને અજાણી વાતો છે. અશોક દવે હિન્દી સિનેમાના એન્સાઇક્લોપીડિયા જેવા છે. હિન્દી ફિલ્મો વિશે જાણવા માગતા વાચકો-ભાવકોને ખૂબ જ ઉપયોગી બની રહે તેમ મહત્ત્વના ગ્રંથો છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
ફિલ્મ ઇન્ડિયા ભા. 1-2, અશોક દવે, 1600.00 અશોક દવે ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક છે. તેમણે હાસ્યલેખોની સાથે હિન્દી ફિલ્મના જે અભ્યાસ લેખો લખ્યા છે તે ખરેખર ખૂબ જ મહત્ત્વના અને સંશોધનયોગ્ય છે. આ પુસ્કતમાં હિન્દી સિનેમાના મહત્ત્વના કિસ્સાઓ, વાર્તાઓ, અભિનેતાઓ અને અભિનેતાઓ વિસે અને જાણીતી અને અજાણી વાતો છે. અશોક દવે હિન્દી સિનેમાના એન્સાઇક્લોપીડિયા જેવા છે. હિન્દી ફિલ્મો વિશે જાણવા માગતા વાચકો-ભાવકોને ખૂબ જ ઉપયોગી બની રહે તેમ મહત્ત્વના ગ્રંથો છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Mar 23, 2017