
કૃષ્ણ – આ નામ જ સંપૂર્ણ છે. ગુજરાતી સાહિત્યની અતિ લોકપ્રિય લેખિકા શ્રી કાજલ ઓઝા વૈદ્યની મોરપીંછ સમી કૃતિ એટલે કૃષ્ણાયન. આ પુસ્તક માં માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત છે. એટલી અધભુત રીતે તેની વાતો ને કહી છે કે વાંચીને જીવંત લાગે તેવી અનુભૂતિ થાય છે.તેમાં કહે છે કે કૃષ્ણ નું જીવન તેની લીલા કેવી છે,તેનો પ્રેમ કેવો છે, કૃષ્ણ ના દરેક જીવન નું રૂપ કહ્યું છે જે દરેક ના જીવન માટે એક માર્ગદર્શન છે. ત્રણેય સ્ત્રીઓ,પ્રિયતમા પત્ની અને સખી કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રહી હતી, "અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈને જ બને છે....તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે. અમર્યાદ ફેલાતા રહેવાનો એ અસ્તિત્વબોધ તમે આપ્યો છે અમને.... અમર પ્રખર તેજને જીરવીને અમને શીતળતા આપી છે તમે.....અમારા સ્ત્રીત્વને સન્માનીને સ્નેહ આપ્યો છે તમે...." આ રીતે આપુસ્તક માં બહુ જ સુંદર રીતે આપ્યું છે.
આ જન્માષ્ટમીના ઉત્તમ અવસરે સહર્ષ રજુ કરીએ છે કૃષ્ણાયનની Free Home Delivery સંપૂર્ણ ગુજરાતમાં. કૃષ્ણને સમજતા, સમજવાનો પ્રયત્ન કરતા અને કૃષ્ણને ચાહતા દરેક વર્ગને ગમેલી આ શિરમોર કૃતિ વાંચવાનો લાભ અવશ્ય લેજો!
Call 9825032340 for queries.
#Reading #NavbharatSahityaMandir #Books
કૃષ્ણ – આ નામ જ સંપૂર્ણ છે. ગુજરાતી સાહિત્યની અતિ લોકપ્રિય લેખિકા શ્રી કાજલ ઓઝા વૈદ્યની મોરપીંછ સમી કૃતિ એટલે કૃષ્ણાયન. આ પુસ્તક માં માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત છે. એટલી અધભુત રીતે તેની વાતો ને કહી છે કે વાંચીને જીવંત લાગે તેવી અનુભૂતિ થાય છે.તેમાં કહે છે કે કૃષ્ણ નું જીવન તેની લીલા કેવી છે,તેનો પ્રેમ કેવો છે, કૃષ્ણ ના દરેક જીવન નું રૂપ કહ્યું છે જે દરેક ના જીવન માટે એક માર્ગદર્શન છે. ત્રણેય સ્ત્રીઓ,પ્રિયતમા પત્ની અને સખી કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રહી હતી, "અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈને જ બને છે....તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે. અમર્યાદ ફેલાતા રહેવાનો એ અસ્તિત્વબોધ તમે આપ્યો છે અમને.... અમર પ્રખર તેજને જીરવીને અમને શીતળતા આપી છે તમે.....અમારા સ્ત્રીત્વને સન્માનીને સ્નેહ આપ્યો છે તમે...." આ રીતે આપુસ્તક માં બહુ જ સુંદર રીતે આપ્યું છે. આ જન્માષ્ટમીના ઉત્તમ અવસરે સહર્ષ રજુ કરીએ છે કૃષ્ણાયનની Free Home Delivery સંપૂર્ણ ગુજરાતમાં. કૃષ્ણને સમજતા, સમજવાનો પ્રયત્ન કરતા અને કૃષ્ણને ચાહતા દરેક વર્ગને ગમેલી આ શિરમોર કૃતિ વાંચવાનો લાભ અવશ્ય લેજો! Call 9825032340 for queries. #Reading #NavbharatSahityaMandir #Books