
હેપ્પી ચિલ્ડ્રનસ ડે...
આજે બાળદિવસ છે, તે નિમિત્તે તમામ મિત્રોને નવભારત સાહિત્ય મંદિર પરિવાર તરફથી હેપ્પી ચિલ્ડ્રન ડે...
બાળક એ આપણા આંગણાનાં ફૂલ જેવું હોય છે. તેના ક્યારામાં સાત્વિક, શુદ્ધ અને મનોરંજક સાહિત્યનું સિંચન કરવું તે આપણી જવાબદારી છે. જીવરામ જોષીને બાળસાહિત્યના ભિષ્મપિતામહ ગણવામાં આવે છે. તેમણે મિયાં ફુસકી, છકો-મકો, અડુકિયો-દડુકિયો જેવી અમર અને ચિરંજીવ બાળકથાઓ આપી છે. આ બાળદિવસે આપ આપના બાળકોને બાળસાહિત્યનો અમર વારસો ભેટ રૃપે આપો. પુસ્તકની ભેટ એ વિશ્વની ઉત્તમ ભેટ છે. કેમકે તેમાં તમે માત્ર કાગળનો જથ્થો ભેટમાં નથી આપતા, પણ સંસ્કાર અને શિષ્ટતાની પણ ભેટ ધરો છો. આ બાળદિવસે બાળકને ઉત્તમ સાહિત્ય આપીએ તેનાથી મોટી ભેટ બીજી કઈ હોઈ શકે?
હેપ્પી ચિલ્ડ્રનસ ડે... આજે બાળદિવસ છે, તે નિમિત્તે તમામ મિત્રોને નવભારત સાહિત્ય મંદિર પરિવાર તરફથી હેપ્પી ચિલ્ડ્રન ડે... બાળક એ આપણા આંગણાનાં ફૂલ જેવું હોય છે. તેના ક્યારામાં સાત્વિક, શુદ્ધ અને મનોરંજક સાહિત્યનું સિંચન કરવું તે આપણી જવાબદારી છે. જીવરામ જોષીને બાળસાહિત્યના ભિષ્મપિતામહ ગણવામાં આવે છે. તેમણે મિયાં ફુસકી, છકો-મકો, અડુકિયો-દડુકિયો જેવી અમર અને ચિરંજીવ બાળકથાઓ આપી છે. આ બાળદિવસે આપ આપના બાળકોને બાળસાહિત્યનો અમર વારસો ભેટ રૃપે આપો. પુસ્તકની ભેટ એ વિશ્વની ઉત્તમ ભેટ છે. કેમકે તેમાં તમે માત્ર કાગળનો જથ્થો ભેટમાં નથી આપતા, પણ સંસ્કાર અને શિષ્ટતાની પણ ભેટ ધરો છો. આ બાળદિવસે બાળકને ઉત્તમ સાહિત્ય આપીએ તેનાથી મોટી ભેટ બીજી કઈ હોઈ શકે?
Nov 14, 2014