
તિબેટિયન બૌદ્ધ ધર્મના અનુયાયીઓ કૈલાસને પોતાના ધ્યાની તાંત્રિક દેવ દેમચોંગનું રહેઠાણ માને છે. હિંદુઓ તેને ભગવાન શિવનું મૂળ નિવાસસ્થાન માને છે. જ્યારે જૈન ધર્મના લોકો કૈલાસને પોતાના ભગવાન મહાવીરને જે સ્થળે દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું, તે પવિત્રસ્થાન માને છે. આ રીતે, સમગ્ર વિશ્વમાંથી હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે કૈલાસ સૌથી પવિત્ર પર્વત છે, જ્યાં દર્શનમાત્રથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે.
મૃત્યુ, શુદ્ધતા અને પુનર્જન્મના કોન્સેપ્ટ સાથે જોડાયેલો કૈલાસ રહસ્યમય છે, ગૂઢ છે, સહેલાઇથી પોતાનું રહસ્ય કોઇને પામવા ન દે એવો છે. જોકે, અમુક રહસ્યોને ગુપ્ત રહેવા દેવામાં જ ભલાઈ હોય છે. આદિ-અનંત મહાદેવ તો દેવાધિદેવ છે, એમને પામવાની નહીં પરંતુ એમના વિરાટ સ્વરૂપમાં વિલીન થવાની અનુભૂતિ જરૂરી છે.
સદાશિવ ઉપરાંત અન્ય કયા દેવી-દેવતાનાં અધ્યાત્મવિશ્વને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યથી જોવાનું ગમશે? ‘નમ: શ્રેણી’ના આગામી પુસ્તકોમાં આપ શું વાંચવા માંગો છો? શું આપે ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ કરાવ્યું? ♥️
‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પણ ઉપલબ્ધ.
Link is given in BIO.
નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે.
Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_)
Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah)
Cover-Page by: Fortune Designing Studio (FDS)
Cover-illustration by: Ajay Gajjar
Chapter-illustrations by: Kanji Makwana
#shiva #sanatandharma #mystery #spiritual #science #book #gujarati #readers #history #explore #exploration #gujarat #publication
તિબેટિયન બૌદ્ધ ધર્મના અનુયાયીઓ કૈલાસને પોતાના ધ્યાની તાંત્રિક દેવ દેમચોંગનું રહેઠાણ માને છે. હિંદુઓ તેને ભગવાન શિવનું મૂળ નિવાસસ્થાન માને છે. જ્યારે જૈન ધર્મના લોકો કૈલાસને પોતાના ભગવાન મહાવીરને જે સ્થળે દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું, તે પવિત્રસ્થાન માને છે. આ રીતે, સમગ્ર વિશ્વમાંથી હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે કૈલાસ સૌથી પવિત્ર પર્વત છે, જ્યાં દર્શનમાત્રથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. મૃત્યુ, શુદ્ધતા અને પુનર્જન્મના કોન્સેપ્ટ સાથે જોડાયેલો કૈલાસ રહસ્યમય છે, ગૂઢ છે, સહેલાઇથી પોતાનું રહસ્ય કોઇને પામવા ન દે એવો છે. જોકે, અમુક રહસ્યોને ગુપ્ત રહેવા દેવામાં જ ભલાઈ હોય છે. આદિ-અનંત મહાદેવ તો દેવાધિદેવ છે, એમને પામવાની નહીં પરંતુ એમના વિરાટ સ્વરૂપમાં વિલીન થવાની અનુભૂતિ જરૂરી છે. સદાશિવ ઉપરાંત અન્ય કયા દેવી-દેવતાનાં અધ્યાત્મવિશ્વને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યથી જોવાનું ગમશે? ‘નમ: શ્રેણી’ના આગામી પુસ્તકોમાં આપ શું વાંચવા માંગો છો? શું આપે ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ કરાવ્યું? ♥️ ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પણ ઉપલબ્ધ. Link is given in BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar Chapter-illustrations by: Kanji Makwana #shiva #sanatandharma #mystery #spiritual #science #book #gujarati #readers #history #explore #exploration #gujarat #publication