
જાણીતા લેખક હરદ્વાર ગોસ્વામીની કસાયેલી કલમે 'શ્રાવસસુવાસ' પુસ્તક પ્રગટ થવા જઈ રહ્યું છે. જેના આગોતરા ગ્રાહક યોજનાનો લાભ મેળવો. શ્રાવણ મહિનાની જ નહીં પણ આખા વર્ષની કોઈ પણ તિથિએ આ શિવકથાઓ સંજીવની સાબિત થશે. પરંપરાને પ્રસરાવતી અને આજને ઉજાળતી આ કથાઓ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. રસાળ શૈલીમાં લખાયેલું આ પુસ્તક દરેક ગુજરાતીએ વસાવવા જેવું છે. પૂ. મોરારિબાપુના શબ્દોમાં કહીએ તો ગ્રંથસ્થ એક એ શિવકથા પવન કરી છે. દરેક કથામાં એક અગમ અગોચર આલમનો પરિચય અને સનાતન સાદ સંભળાશે.
પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ
https://bit.ly/3yi2IqL
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
જાણીતા લેખક હરદ્વાર ગોસ્વામીની કસાયેલી કલમે 'શ્રાવસસુવાસ' પુસ્તક પ્રગટ થવા જઈ રહ્યું છે. જેના આગોતરા ગ્રાહક યોજનાનો લાભ મેળવો. શ્રાવણ મહિનાની જ નહીં પણ આખા વર્ષની કોઈ પણ તિથિએ આ શિવકથાઓ સંજીવની સાબિત થશે. પરંપરાને પ્રસરાવતી અને આજને ઉજાળતી આ કથાઓ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. રસાળ શૈલીમાં લખાયેલું આ પુસ્તક દરેક ગુજરાતીએ વસાવવા જેવું છે. પૂ. મોરારિબાપુના શબ્દોમાં કહીએ તો ગ્રંથસ્થ એક એ શિવકથા પવન કરી છે. દરેક કથામાં એક અગમ અગોચર આલમનો પરિચય અને સનાતન સાદ સંભળાશે. પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3yi2IqL #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jul 06, 2022