નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને પ્રખ્યાત કવિ અંકિત ત્રિવેદી સંપાદિત ‘સાંજે સૂર્યોદય’ લેખસંગ્રહમાં પૂજ્ય મોરારિ બાપુ, જય વસાવડા, કાના બાંટવા, કાજલ ઓઝા વૈદ્ય, ડૉ. શરદ ઠાકર, ડૉ. પ્રશાંત ભીમાણી, ધ્વનિત ઠાકર સહિત ગુજરાતી કળા, સાહિત્ય, ઉદ્યોગ, ધર્મ-અધ્યાત્મ અને સિનેમાજગત સાથે સંકળાયેલાં કુલ ૭૧ સંતો-મહાત્માઓ-તત્વચિંતકો-વિચારકો-સર્જકો પાસેથી ‘વૃદ્ધાવસ્થા’ વિષય પરના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી કળા, સાહિત્ય, ઉદ્યોગ, ધર્મ-અધ્યાત્મ અને સિનેમાજગત સાથે સંકળાયેલાં સંતો-મહાત્માઓ-તત્વચિંતકો-વિચારકો-સર્જકોના સથવારે જીવનની સપ્તરંગી પાનખરને અગાઉથી ઉજવવાનો અવસર આપનાર આ પુસ્તક ગુજરાતની અગ્રણી પ્રકાશન-સંસ્થા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ઢળતી ઉંમરના જવાબો આપવાના પ્રયાસરૂપે આરંભાયેલું વૃદ્ધાવસ્થાનું ઘમ્મરવલોણું હવે આપ સૌ વાચકમિત્રો સમક્ષ પ્રસ્તુત છે, જેને ઘરે બેઠાં મંગાવવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ના મોબાઇલ નંબર – 9825032340 – વૉટ્સએપ મેસેજ થઈ શકશે. ઑનલાઇન ખરીદવા માટે વેબસાઈટ www.navbharatonline.com પર મુલાકાત લઈ શકાય છે. P.S: Thank you daily for this in-depth coverage.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને પ્રખ્યાત કવિ અંકિત ત્રિવેદી સંપાદિત ‘સાંજે સૂર્યોદય’ લેખસંગ્રહમાં પૂજ્ય મોરારિ બાપુ, જય વસાવડા, કાના બાંટવા, કાજલ ઓઝા વૈદ્ય, ડૉ. શરદ ઠાકર, ડૉ. પ્રશાંત ભીમાણી, ધ્વનિત ઠાકર સહિત ગુજરાતી કળા, સાહિત્ય, ઉદ્યોગ, ધર્મ-અધ્યાત્મ અને સિનેમાજગત સાથે સંકળાયેલાં કુલ ૭૧ સંતો-મહાત્માઓ-તત્વચિંતકો-વિચારકો-સર્જકો પાસેથી ‘વૃદ્ધાવસ્થા’ વિષય પરના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતી કળા, સાહિત્ય, ઉદ્યોગ, ધર્મ-અધ્યાત્મ અને સિનેમાજગત સાથે સંકળાયેલાં સંતો-મહાત્માઓ-તત્વચિંતકો-વિચારકો-સર્જકોના સથવારે જીવનની સપ્તરંગી પાનખરને અગાઉથી ઉજવવાનો અવસર આપનાર આ પુસ્તક ગુજરાતની અગ્રણી પ્રકાશન-સંસ્થા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ઢળતી ઉંમરના જવાબો આપવાના પ્રયાસરૂપે આરંભાયેલું વૃદ્ધાવસ્થાનું ઘમ્મરવલોણું હવે આપ સૌ વાચકમિત્રો સમક્ષ પ્રસ્તુત છે, જેને ઘરે બેઠાં મંગાવવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ના મોબાઇલ નંબર – 9825032340 – વૉટ્સએપ મેસેજ થઈ શકશે. ઑનલાઇન ખરીદવા માટે વેબસાઈટ www.navbharatonline.com પર મુલાકાત લઈ શકાય છે.

P.S: Thank you #SanjSamachar daily for this in-depth coverage.

નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને પ્રખ્યાત કવિ અંકિત ત્રિવેદી સંપાદિત ‘સાંજે સૂર્યોદય’ લેખસંગ્રહમાં પૂજ્ય મોરારિ બાપુ, જય વસાવડા, કાના બાંટવા, કાજલ ઓઝા વૈદ્ય, ડૉ. શરદ ઠાકર, ડૉ. પ્રશાંત ભીમાણી, ધ્વનિત ઠાકર સહિત ગુજરાતી કળા, સાહિત્ય, ઉદ્યોગ, ધર્મ-અધ્યાત્મ અને સિનેમાજગત સાથે સંકળાયેલાં કુલ ૭૧ સંતો-મહાત્માઓ-તત્વચિંતકો-વિચારકો-સર્જકો પાસેથી ‘વૃદ્ધાવસ્થા’ વિષય પરના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી કળા, સાહિત્ય, ઉદ્યોગ, ધર્મ-અધ્યાત્મ અને સિનેમાજગત સાથે સંકળાયેલાં સંતો-મહાત્માઓ-તત્વચિંતકો-વિચારકો-સર્જકોના સથવારે જીવનની સપ્તરંગી પાનખરને અગાઉથી ઉજવવાનો અવસર આપનાર આ પુસ્તક ગુજરાતની અગ્રણી પ્રકાશન-સંસ્થા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ઢળતી ઉંમરના જવાબો આપવાના પ્રયાસરૂપે આરંભાયેલું વૃદ્ધાવસ્થાનું ઘમ્મરવલોણું હવે આપ સૌ વાચકમિત્રો સમક્ષ પ્રસ્તુત છે, જેને ઘરે બેઠાં મંગાવવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ના મોબાઇલ નંબર – 9825032340 – વૉટ્સએપ મેસેજ થઈ શકશે. ઑનલાઇન ખરીદવા માટે વેબસાઈટ www.navbharatonline.com પર મુલાકાત લઈ શકાય છે. P.S: Thank you #SanjSamachar daily for this in-depth coverage.

Let's Connect

sm2p0