
આપ સૌ વાચકમિત્રોને આ પુસ્તક-વિમોચનમાં ફેસબૂકના માધ્યમ થકી જોડાવાનું હાર્દિક નિમંત્રણ છે.
એક એવું પુસ્તક કે જેમાં નાની નાની અઢળક વાર્તાઓનો ખજાનો હોય, પાછી જીવનના બધા જ રંગોની વાતો. માઇક્રોફિક્શન વાર્તાઓનું આ પુસ્તક જેમાં છે કુલ ૧૦૧ વાર્તાઓ અને તે પણ બધાં જ અલગ અલગ વિષય પર. માતા-પુત્રના સંબંધ, સાચો પ્રેમ, ભાઇ બહેન, ભાઇ ભાઇ કે સાચાં મિત્રો… આ દરેક વિષયને આવરી લેતી વાર્તાઓ માટે આજે જ "સોનેરી ઝાકળ" વસાવો. લેખિકા નૃતિ શાહના આ પુસ્તકની દરેક વાર્તાનો અંત પોઝીટીવ હશે જ!
નૃતિ શાહ લિખિત પુસ્તક ‘સોનેરી ઝાકળ’ ખરીદવા માટેની વિગતો નીચે મુજબ છે.
પુસ્તક : ‘સોનેરી ઝાકળ’
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
કિંમત (બુકીંગ ઓફર) :- 125 રૂપિયા
બુકીંગ માટે અત્યારે ખાસ ઓફર છે મિત્રો. પુસ્તકોની મૂળ કિંમત 149 રૂપિયા છે પણ અત્યારે તમે બુક કરશો તો તમને 125 રૂપિયામાં આ પુસ્તક મળશે.
Call on 9825032340 for booking.
આપ સૌ વાચકમિત્રોને આ પુસ્તક-વિમોચનમાં ફેસબૂકના માધ્યમ થકી જોડાવાનું હાર્દિક નિમંત્રણ છે. એક એવું પુસ્તક કે જેમાં નાની નાની અઢળક વાર્તાઓનો ખજાનો હોય, પાછી જીવનના બધા જ રંગોની વાતો. માઇક્રોફિક્શન વાર્તાઓનું આ પુસ્તક જેમાં છે કુલ ૧૦૧ વાર્તાઓ અને તે પણ બધાં જ અલગ અલગ વિષય પર. માતા-પુત્રના સંબંધ, સાચો પ્રેમ, ભાઇ બહેન, ભાઇ ભાઇ કે સાચાં મિત્રો… આ દરેક વિષયને આવરી લેતી વાર્તાઓ માટે આજે જ "સોનેરી ઝાકળ" વસાવો. લેખિકા નૃતિ શાહના આ પુસ્તકની દરેક વાર્તાનો અંત પોઝીટીવ હશે જ! નૃતિ શાહ લિખિત પુસ્તક ‘સોનેરી ઝાકળ’ ખરીદવા માટેની વિગતો નીચે મુજબ છે. પુસ્તક : ‘સોનેરી ઝાકળ’ પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર કિંમત (બુકીંગ ઓફર) :- 125 રૂપિયા બુકીંગ માટે અત્યારે ખાસ ઓફર છે મિત્રો. પુસ્તકોની મૂળ કિંમત 149 રૂપિયા છે પણ અત્યારે તમે બુક કરશો તો તમને 125 રૂપિયામાં આ પુસ્તક મળશે. Call on 9825032340 for booking.