
‘અહીંથી જ અટકી જા !” કેટલીક એવી વાતો જેને સમજાવવા આપણે “ટૂંકમાં...!” -એવું સાફપણે કહી દેવું પડે છે….
હોઠ સુધી આવી ગયેલી કેટલીક એવી વાતો કે જેને ‘એટલે કે…!’ કહીને છાતી તરફ પાછી વાળી દેવી પડે છે !
એ બધી જ વાતો મેં મારા બે પુસ્તક ‘ટૂંકમાં…!’ અને ‘એટલે કે…!’માં લખી છે.
જો તમે કોઇ સંબંધની લાશને ખભા પર લઇને ફરી રહ્યા હોય, તમારા માતા-પિતાની આંખોમાનું ત્રાજવું તટસ્થ છે કે સ્નેહનો કાંટો એક તરફ ઢળી જાય છે-એવો તમને સવાલ થતો હોય…જો તમે કોઇ ‘શિશુપાલ’ને હણવા સુદર્શન ચક્રની શોધમાં હોવ…જો તમારી હથેળીમાં કોઇ નવા હસ્તની રેખા ઉમેરાઇ હોય….ટૂંકમાં કહેવા જતા શરૂ થયેલો વિવાદ દસ કલાકથી પણ વધારે ચાલતો હોય તો એટલે કે….ટૂંકમાં…તમારે આ બંને પુસ્તકો વાંચવા જોઇએ.
આ બંને પુસ્તકો 4થી મેએ સુરત ખાતે વિમોચિત થઇ રહ્યા છે.
પણ, આપ અત્યારે જ એનું પ્રિ-બુકિંગ કરી ઓનલાઇન ઓર્ડર કરી શકો છો.
ટૂંકમાં…આપ સૌનાં આશીર્વાદની પ્રતીક્ષામાં…
એટલે કે…આપ સૌનાં પ્રિ-ઓર્ડરની રાહમાં…
-એષા દાદાવાળા
Call or whatsapp on 9825032340 for Pre-booking.
‘અહીંથી જ અટકી જા !” કેટલીક એવી વાતો જેને સમજાવવા આપણે “ટૂંકમાં...!” -એવું સાફપણે કહી દેવું પડે છે…. હોઠ સુધી આવી ગયેલી કેટલીક એવી વાતો કે જેને ‘એટલે કે…!’ કહીને છાતી તરફ પાછી વાળી દેવી પડે છે ! એ બધી જ વાતો મેં મારા બે પુસ્તક ‘ટૂંકમાં…!’ અને ‘એટલે કે…!’માં લખી છે. જો તમે કોઇ સંબંધની લાશને ખભા પર લઇને ફરી રહ્યા હોય, તમારા માતા-પિતાની આંખોમાનું ત્રાજવું તટસ્થ છે કે સ્નેહનો કાંટો એક તરફ ઢળી જાય છે-એવો તમને સવાલ થતો હોય…જો તમે કોઇ ‘શિશુપાલ’ને હણવા સુદર્શન ચક્રની શોધમાં હોવ…જો તમારી હથેળીમાં કોઇ નવા હસ્તની રેખા ઉમેરાઇ હોય….ટૂંકમાં કહેવા જતા શરૂ થયેલો વિવાદ દસ કલાકથી પણ વધારે ચાલતો હોય તો એટલે કે….ટૂંકમાં…તમારે આ બંને પુસ્તકો વાંચવા જોઇએ. આ બંને પુસ્તકો 4થી મેએ સુરત ખાતે વિમોચિત થઇ રહ્યા છે. પણ, આપ અત્યારે જ એનું પ્રિ-બુકિંગ કરી ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. ટૂંકમાં…આપ સૌનાં આશીર્વાદની પ્રતીક્ષામાં… એટલે કે…આપ સૌનાં પ્રિ-ઓર્ડરની રાહમાં… -એષા દાદાવાળા Call or whatsapp on 9825032340 for Pre-booking.