
એવું જરૂરી નથી કે આપણને મળતા મિત્રો સારા જ હોય અને આપણું સારું જ ઈચ્છતા હોય. કોઈ પોતાના અંગત સ્વાર્થના કારણે અને ચોક્કસ હેતુની પૂર્તિ કરવા માટે આપણી નજીક આવતા હોય છે. તેઓ આપણી સમક્ષ સાચા મિત્ર હોવાનો દેખાડો કરીને પીઠ પાછળ ઘા કરવાનો સ્વભાવ ધરાવતા હોય છે. આપણું સારું ઈચ્છતા મિત્રો આપણો હાથ પકડીને ટેકો આપવાનું કામ કરતાં હોય છે જ્યારે અમુક ખરાબ મિત્રો આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવીને આપણને નીચે ધકેલવાનો પ્રયત્ન કરતાં હોય છે. અત્યારના સમયમાં જ્યારે મિત્રતા ફક્ત સ્વાર્થ ખાતર કરવામાં આવે છે ત્યારે સાચી મિત્રતાને સમજવા માટે આ કથા ખૂબ ઉપયોગી નીવડશે.
-આશિષ સુરાણી
બે મિત્રોનાં સાથ અને તેમની સાથે જોડાયેલા લોકોના સ્વભાવની સંપૂર્ણ કથાને જાણવા માટે અત્યારે જ આ પુસ્તકનું પ્રિ-બુકિંગ કરો.
“બે જિગરી યાર” આવતીકાલે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. અત્યારે આ પુસ્તકનું પ્રિ-બુકિંગ ચાલુ હોવાથી આ પુસ્તક તમને ભારે ડિસ્કાઉન્ટ પર મળી જશે.
૨૨% ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે નીચે આપેલી લિંક ઉપર જઈને આપની નકલ બુક કરાવો.
https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html
અથવા 98250 32340 નંબર પર ફોન કરીને અત્યારે જ ઓર્ડર લખાવો.
તમારા જિગરી યારોને શેર કરવાનું ભુલતાં નહીં.
એવું જરૂરી નથી કે આપણને મળતા મિત્રો સારા જ હોય અને આપણું સારું જ ઈચ્છતા હોય. કોઈ પોતાના અંગત સ્વાર્થના કારણે અને ચોક્કસ હેતુની પૂર્તિ કરવા માટે આપણી નજીક આવતા હોય છે. તેઓ આપણી સમક્ષ સાચા મિત્ર હોવાનો દેખાડો કરીને પીઠ પાછળ ઘા કરવાનો સ્વભાવ ધરાવતા હોય છે. આપણું સારું ઈચ્છતા મિત્રો આપણો હાથ પકડીને ટેકો આપવાનું કામ કરતાં હોય છે જ્યારે અમુક ખરાબ મિત્રો આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવીને આપણને નીચે ધકેલવાનો પ્રયત્ન કરતાં હોય છે. અત્યારના સમયમાં જ્યારે મિત્રતા ફક્ત સ્વાર્થ ખાતર કરવામાં આવે છે ત્યારે સાચી મિત્રતાને સમજવા માટે આ કથા ખૂબ ઉપયોગી નીવડશે. -આશિષ સુરાણી બે મિત્રોનાં સાથ અને તેમની સાથે જોડાયેલા લોકોના સ્વભાવની સંપૂર્ણ કથાને જાણવા માટે અત્યારે જ આ પુસ્તકનું પ્રિ-બુકિંગ કરો. “બે જિગરી યાર” આવતીકાલે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. અત્યારે આ પુસ્તકનું પ્રિ-બુકિંગ ચાલુ હોવાથી આ પુસ્તક તમને ભારે ડિસ્કાઉન્ટ પર મળી જશે. ૨૨% ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે નીચે આપેલી લિંક ઉપર જઈને આપની નકલ બુક કરાવો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા 98250 32340 નંબર પર ફોન કરીને અત્યારે જ ઓર્ડર લખાવો. તમારા જિગરી યારોને શેર કરવાનું ભુલતાં નહીં.