
ધનિક હોય કે નિર્ધન, સુખી હોય કે દુ:ખી, નિર્દોષ હોય કે દોષી, મિત્ર જ મનુષ્યનો સહારો હોય છે.
એક મિત્ર કોઈપણ વ્યક્તિની જિંદગીમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે. મિત્રતા ફક્ત એક સબંધ નથી પરંતુ કિંમતી ખજાનો છે જેને પામીને કોઈપણ સમૃદ્ધ બની શકે છે. એક સાચો અને સારો મિત્ર જીવનના દરેક પડાવની અંદર મદદરૂપ સાબિત થઈ શકે છે. એવું કહેવાય છે કે મિત્ર એક એવું ફૂલ છે જે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે. આપણી સફળતા જોઈને આપણા કરતાં પણ વધારે ખુશ થાય તે સાચો મિત્ર.
-આશિષ સુરાણી
આશિષ સુરાણી દ્વારા લખાયેલ સાચી મિત્રતાની અનન્ય કથા “બે જિગરી યાર” ૧૦ એપ્રિલના રોજ પ્રકાશિત થઈ રહી છે. આ નવલકથાને વાંચવા માટે આજે જ પ્રિ-બુકિંગ કરો.
98250 32340 નંબર ઉપર ફોન કરીને આજે જ આપનો ઓર્ડર લખાવો અને ૨૨% ડિસ્કાઉન્ટનો લાભ લો.
અથવા
Bio માં આપેલ લિંક ઉપર જઈને પ્રિ-બુક કરો.
તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં.
ધનિક હોય કે નિર્ધન, સુખી હોય કે દુ:ખી, નિર્દોષ હોય કે દોષી, મિત્ર જ મનુષ્યનો સહારો હોય છે. એક મિત્ર કોઈપણ વ્યક્તિની જિંદગીમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે. મિત્રતા ફક્ત એક સબંધ નથી પરંતુ કિંમતી ખજાનો છે જેને પામીને કોઈપણ સમૃદ્ધ બની શકે છે. એક સાચો અને સારો મિત્ર જીવનના દરેક પડાવની અંદર મદદરૂપ સાબિત થઈ શકે છે. એવું કહેવાય છે કે મિત્ર એક એવું ફૂલ છે જે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે. આપણી સફળતા જોઈને આપણા કરતાં પણ વધારે ખુશ થાય તે સાચો મિત્ર. -આશિષ સુરાણી આશિષ સુરાણી દ્વારા લખાયેલ સાચી મિત્રતાની અનન્ય કથા “બે જિગરી યાર” ૧૦ એપ્રિલના રોજ પ્રકાશિત થઈ રહી છે. આ નવલકથાને વાંચવા માટે આજે જ પ્રિ-બુકિંગ કરો. 98250 32340 નંબર ઉપર ફોન કરીને આજે જ આપનો ઓર્ડર લખાવો અને ૨૨% ડિસ્કાઉન્ટનો લાભ લો. અથવા Bio માં આપેલ લિંક ઉપર જઈને પ્રિ-બુક કરો. તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં.