બે જિગરી યાર, ગોવિંદ અને મુકુંદ, જેઓ ગામડામાં જન્મીને ઉછેર પામ્યાં છે તેઓ નાનપણમાં એકબીજાને મળે છે. નાનકડી ઉંમરમાં તેમની વચ્ચે મિત્રતાના બીજ રોપાય છે, જે આગળ જતાં અંકુરિત થઈને પાક્કી મિત્રતામાં પરિણમે છે. વીતતા સમય સાથે તેમની મિત્રતા વધારે ગાઢ બનતી જાય છે અને તેઓ જિંદગીના દરેક મુકામ ઉપર સાથે રહેવાનો નિર્ણય કરે છે. તેઓ એકબીજાના સાથ થકી મિત્રતાની યાત્રામાં આગળ વધે છે, પરંતુ આ યાત્રા એટલી સરળ નથી. તેમની જુદી આર્થિક પરિસ્થિતી અને જુદી વિચારસરણી જાણે-અજાણે તેમની મિત્રતા ઉપર અસર કરતી રહે છે. એ સિવાય સમયાંતરે બનતી વિવિધ ઘટનાઓ તેમની મિત્રતાની કસોટી કરે છે. આમ બદલાતી પરિસ્થિતી અને પસાર થતાં સમય સાથે તેમની મિત્રતા ટકી શકશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે. હું તમને ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી જિગરી યાર બનવાની કહાનીમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું. – આશિષ સુરાણી આજે જ “બે જિગરી યાર” ને નીચે આપેલ લિંક ઉપર જઈને પ્રિ-બુક કરો અને મેળવો ૨૨% નું આકર્ષક ડિસ્કાઉન્ટ. મુળ કિંમત ૪૪૯/- નું પુસ્તક આપને ૩૪૯/- માં મળી જશે. આ રહી લિંક 👇🏻 https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા 98250 32340 નંબર ઉપર ફોન કરીને આપનો ઓર્ડર લખાવો. પ્રિ-બુકિંગ કરીને ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકતા નહીં. આપનો અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં સ્વીકાર્ય છે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

બે જિગરી યાર, ગોવિંદ અને મુકુંદ, જેઓ ગામડામાં જન્મીને ઉછેર પામ્યાં છે તેઓ નાનપણમાં એકબીજાને મળે છે. નાનકડી ઉંમરમાં તેમની વચ્ચે મિત્રતાના બીજ રોપાય છે, જે આગળ જતાં અંકુરિત થઈને પાક્કી મિત્રતામાં પરિણમે છે. વીતતા સમય સાથે તેમની મિત્રતા વધારે ગાઢ બનતી જાય છે અને તેઓ જિંદગીના દરેક મુકામ ઉપર સાથે રહેવાનો નિર્ણય કરે છે. તેઓ એકબીજાના સાથ થકી મિત્રતાની યાત્રામાં આગળ વધે છે, પરંતુ આ યાત્રા એટલી સરળ નથી. તેમની જુદી આર્થિક પરિસ્થિતી અને જુદી વિચારસરણી જાણે-અજાણે તેમની મિત્રતા ઉપર અસર કરતી રહે છે. એ સિવાય સમયાંતરે બનતી વિવિધ ઘટનાઓ તેમની મિત્રતાની કસોટી કરે છે. આમ બદલાતી પરિસ્થિતી અને પસાર થતાં સમય સાથે તેમની મિત્રતા ટકી શકશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે. હું તમને ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી જિગરી યાર બનવાની કહાનીમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું.
– આશિષ સુરાણી

આજે જ “બે જિગરી યાર” ને નીચે આપેલ લિંક ઉપર જઈને પ્રિ-બુક કરો અને મેળવો ૨૨% નું આકર્ષક ડિસ્કાઉન્ટ.
મુળ કિંમત ૪૪૯/- નું પુસ્તક આપને ૩૪૯/- માં મળી જશે. આ રહી લિંક 👇🏻
https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html

અથવા 98250 32340 નંબર ઉપર ફોન કરીને આપનો ઓર્ડર લખાવો.

પ્રિ-બુકિંગ કરીને ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકતા નહીં. આપનો અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં સ્વીકાર્ય છે.

બે જિગરી યાર, ગોવિંદ અને મુકુંદ, જેઓ ગામડામાં જન્મીને ઉછેર પામ્યાં છે તેઓ નાનપણમાં એકબીજાને મળે છે. નાનકડી ઉંમરમાં તેમની વચ્ચે મિત્રતાના બીજ રોપાય છે, જે આગળ જતાં અંકુરિત થઈને પાક્કી મિત્રતામાં પરિણમે છે. વીતતા સમય સાથે તેમની મિત્રતા વધારે ગાઢ બનતી જાય છે અને તેઓ જિંદગીના દરેક મુકામ ઉપર સાથે રહેવાનો નિર્ણય કરે છે. તેઓ એકબીજાના સાથ થકી મિત્રતાની યાત્રામાં આગળ વધે છે, પરંતુ આ યાત્રા એટલી સરળ નથી. તેમની જુદી આર્થિક પરિસ્થિતી અને જુદી વિચારસરણી જાણે-અજાણે તેમની મિત્રતા ઉપર અસર કરતી રહે છે. એ સિવાય સમયાંતરે બનતી વિવિધ ઘટનાઓ તેમની મિત્રતાની કસોટી કરે છે. આમ બદલાતી પરિસ્થિતી અને પસાર થતાં સમય સાથે તેમની મિત્રતા ટકી શકશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે. હું તમને ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી જિગરી યાર બનવાની કહાનીમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું. – આશિષ સુરાણી આજે જ “બે જિગરી યાર” ને નીચે આપેલ લિંક ઉપર જઈને પ્રિ-બુક કરો અને મેળવો ૨૨% નું આકર્ષક ડિસ્કાઉન્ટ. મુળ કિંમત ૪૪૯/- નું પુસ્તક આપને ૩૪૯/- માં મળી જશે. આ રહી લિંક 👇🏻 https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા 98250 32340 નંબર ઉપર ફોન કરીને આપનો ઓર્ડર લખાવો. પ્રિ-બુકિંગ કરીને ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકતા નહીં. આપનો અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં સ્વીકાર્ય છે.

Let's Connect

sm2p0