
સિક્રેટ્સ ઓફ ધ મિલિયોનર માઇન્ડ’ પુસ્તક એ રહસ્યને ઉજાગર કરે છે કે ફક્ત જૂજ લોકો જ શ્રીમંત કેમ બને છે, જ્યારે બાકીના જિંદગીભર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય છે. જો તમે સફળતાની મૂળ જડની બાબતે શીખવા માંગતા હોવ તો, આ પુસ્તકમાં તમારી જરૂરીયાત પ્રમાણેની વિગતો મળી રહેશે. ‘સંપત્તિવાન બનવાની બાબતમાં તમને આનાથી વધુ શક્તિશાળી, પ્રભાવી અને વ્યવહારિક પુસ્તક વાંચવા નહીં મળી રહે.! તેમાં એવા વિચારો, જ્ઞાન અને રણનીતિઓ પ્રસ્તુત થઇ છે, જે તમારા વિચારો અને પરિણામોને હંમેશા બદલી શકે છે. ‘ટી. હાર્વ એકર જાદુગર છે! તેમનામાં વાચકોને મંત્રમુગ્ધ કરવાની, પ્રેરિત કરવાની અને જ્ઞાન આપવાની અદ્ભૂત ક્ષમતા છે. પોતાના શીખવાડેલા સિદ્ધાંતોને અનુસરીને ટી. હાર્વ એકર ફક્ત અઢી વર્ષમાં શૂન્યમાંથી મિલિયોનેર બની ગયા! એકર પિન્ક પોટેન્શિયલ ટ્રેનિંગના પ્રમુખ છે. યુવા જનરેશન માટે પોતાની લાઇફ માટે ‘વેલ્થ એન્ડ મની’ના ગ્રોથ માટે આ પુસ્તક અચૂક વાંચવું જોઇએ. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉલલબ્ધ છે.
અત્યારે જ ઑનલાઇન બુક કરાવી શકો છો.
Click Here: https://bit.ly/3qScqN1
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict
સિક્રેટ્સ ઓફ ધ મિલિયોનર માઇન્ડ’ પુસ્તક એ રહસ્યને ઉજાગર કરે છે કે ફક્ત જૂજ લોકો જ શ્રીમંત કેમ બને છે, જ્યારે બાકીના જિંદગીભર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય છે. જો તમે સફળતાની મૂળ જડની બાબતે શીખવા માંગતા હોવ તો, આ પુસ્તકમાં તમારી જરૂરીયાત પ્રમાણેની વિગતો મળી રહેશે. ‘સંપત્તિવાન બનવાની બાબતમાં તમને આનાથી વધુ શક્તિશાળી, પ્રભાવી અને વ્યવહારિક પુસ્તક વાંચવા નહીં મળી રહે.! તેમાં એવા વિચારો, જ્ઞાન અને રણનીતિઓ પ્રસ્તુત થઇ છે, જે તમારા વિચારો અને પરિણામોને હંમેશા બદલી શકે છે. ‘ટી. હાર્વ એકર જાદુગર છે! તેમનામાં વાચકોને મંત્રમુગ્ધ કરવાની, પ્રેરિત કરવાની અને જ્ઞાન આપવાની અદ્ભૂત ક્ષમતા છે. પોતાના શીખવાડેલા સિદ્ધાંતોને અનુસરીને ટી. હાર્વ એકર ફક્ત અઢી વર્ષમાં શૂન્યમાંથી મિલિયોનેર બની ગયા! એકર પિન્ક પોટેન્શિયલ ટ્રેનિંગના પ્રમુખ છે. યુવા જનરેશન માટે પોતાની લાઇફ માટે ‘વેલ્થ એન્ડ મની’ના ગ્રોથ માટે આ પુસ્તક અચૂક વાંચવું જોઇએ. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉલલબ્ધ છે. અત્યારે જ ઑનલાઇન બુક કરાવી શકો છો. Click Here: https://bit.ly/3qScqN1 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict