
આ એક વર્કશોપ છે. ત્રણ કલાકમાં આપણે આપણને મળવાનો પ્રયાસ કરીશું. આ તમારી એપોઇન્ત્મેન્ટ છે તમારી સાથે . આ એવું કામ છે જે તમે ધણી વખત કરવાવીચારતા હતા પણ કર્યું નથી !એક બીજા ને ખુબ જ ચાહતા બે જણા જયારે એક બીજાને ફરિયાદ કરવા લાગે - એમના કમ્ફર્ટ નું લેવલ બદલવા લાગે ત્યારે જરૂર છે એક નાનકડા બ્રેક ની .ત્રણ કલાક નો આ બ્રેક તમને એવો સમય અને તક આપશે જ્યાં તમે એનાલિસિસ કરી શકશો તમારું પોતાનું, તમારા લગ્ન જીવનનું તમારા માતાપિતા સાથેના સંબંધોનું અને તમારા સંતાનો સાથે ઘટતા જતા સંવાદનું ..
આ કોઈ ગંભીર ભયાનક જ્ઞાન આપતી -તમને ભૂલો બતાવતી વર્ક શોપ નથી અ તો ફન ટાઈમ છે મજા કરવાનો સમય !એક બીજાને જે નથી કહી શકતા એ કહેવાનો સમય એક બીજાને જે નથી પૂછી શકતા એ પૂછવાનો સમય ,એકબીજાને વિષે જે નથી જાણતા એ જાણવાનો સમય અથવા એકબીજા ને જે જણાવી નથી શકતા એ જાણવાનો સમય.
બસ તમારે સમય કાઢવો પડશે તમારી બીઝી રૂટીન માંથી।
શનિવારની એક સાંજ એકબીજા સાથે ગાળવાનો આ એવો સમય છે જ્યાંથી પાછા ફરતી વખતે તમે કશુક નવું ,કશુક ફ્રેશ, કશુક સુંદર, તમારી અંદર ઉમેરી જશો. જીંદગી ને નવી રીતે જોઈ શકશો. સંબધોને ફરી એક વખત સાફ-સુફ કરીને ચમકાવી શકશો. આપણે બધા વેકેશન લઈએ છીએ તો આ છે તમારું ત્રણ કલાક નું વેકેશન.
book your space now for work shop.
booksonclick.com
98243 19382 , 98247 25148.
300.00 fee
online registration as well
http://www.booksonclick.com/seminar-on-relation-ship-p-4711.html
તારીખ 27 અપ્રિલ 2013 શનિવાર સાંજે 6 થી 9
સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત
આ એક વર્કશોપ છે. ત્રણ કલાકમાં આપણે આપણને મળવાનો પ્રયાસ કરીશું. આ તમારી એપોઇન્ત્મેન્ટ છે તમારી સાથે . આ એવું કામ છે જે તમે ધણી વખત કરવાવીચારતા હતા પણ કર્યું નથી !એક બીજા ને ખુબ જ ચાહતા બે જણા જયારે એક બીજાને ફરિયાદ કરવા લાગે - એમના કમ્ફર્ટ નું લેવલ બદલવા લાગે ત્યારે જરૂર છે એક નાનકડા બ્રેક ની .ત્રણ કલાક નો આ બ્રેક તમને એવો સમય અને તક આપશે જ્યાં તમે એનાલિસિસ કરી શકશો તમારું પોતાનું, તમારા લગ્ન જીવનનું તમારા માતાપિતા સાથેના સંબંધોનું અને તમારા સંતાનો સાથે ઘટતા જતા સંવાદનું .. આ કોઈ ગંભીર ભયાનક જ્ઞાન આપતી -તમને ભૂલો બતાવતી વર્ક શોપ નથી અ તો ફન ટાઈમ છે મજા કરવાનો સમય !એક બીજાને જે નથી કહી શકતા એ કહેવાનો સમય એક બીજાને જે નથી પૂછી શકતા એ પૂછવાનો સમય ,એકબીજાને વિષે જે નથી જાણતા એ જાણવાનો સમય અથવા એકબીજા ને જે જણાવી નથી શકતા એ જાણવાનો સમય. બસ તમારે સમય કાઢવો પડશે તમારી બીઝી રૂટીન માંથી। શનિવારની એક સાંજ એકબીજા સાથે ગાળવાનો આ એવો સમય છે જ્યાંથી પાછા ફરતી વખતે તમે કશુક નવું ,કશુક ફ્રેશ, કશુક સુંદર, તમારી અંદર ઉમેરી જશો. જીંદગી ને નવી રીતે જોઈ શકશો. સંબધોને ફરી એક વખત સાફ-સુફ કરીને ચમકાવી શકશો. આપણે બધા વેકેશન લઈએ છીએ તો આ છે તમારું ત્રણ કલાક નું વેકેશન. book your space now for work shop. booksonclick.com 98243 19382 , 98247 25148. 300.00 fee online registration as well http://www.booksonclick.com/seminar-on-relation-ship-p-4711.html તારીખ 27 અપ્રિલ 2013 શનિવાર સાંજે 6 થી 9 સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત