
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જિંદગી એટલે શું ? આવો પ્રશ્ન તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો ? જિંદગીની કોઇ ચોક્કસ વ્યાખ્યા ન હોઇ શકે. બીજી રીતે જોઇએ તો દરેક માણસ પાસે જિંદગીની પોતાની વ્યાખ્યા હોય છે. જેટલા માણસો એટલી જિંદગી. જિંદગી એટલે જીવવું. તમે જીવો છો ? જયાં સુધી મરતાં નથી ત્યાં સુધી બધાં જ લોકો જીવતાં હોય છે. સવાલ એ છે કે, આપણને જીવતાં આવડે છે ?
પ્રેમ , લાગણી , સંબંધ , વિરહ , સંવેદના , વેદના , સુખ, દુઃખ ,સફળતા , નિષ્ફળતા , હતાશા , ઉત્સાહ , ધ્યેય , આનંદ , જિંદગી જેવા અનેક વિષયો ચિંતન કરવાની પળે લઈ જતું પુસ્તક એટલે 'ચિંતનની પળે '
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ જિંદગી એટલે શું ? આવો પ્રશ્ન તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો ? જિંદગીની કોઇ ચોક્કસ વ્યાખ્યા ન હોઇ શકે. બીજી રીતે જોઇએ તો દરેક માણસ પાસે જિંદગીની પોતાની વ્યાખ્યા હોય છે. જેટલા માણસો એટલી જિંદગી. જિંદગી એટલે જીવવું. તમે જીવો છો ? જયાં સુધી મરતાં નથી ત્યાં સુધી બધાં જ લોકો જીવતાં હોય છે. સવાલ એ છે કે, આપણને જીવતાં આવડે છે ? પ્રેમ , લાગણી , સંબંધ , વિરહ , સંવેદના , વેદના , સુખ, દુઃખ ,સફળતા , નિષ્ફળતા , હતાશા , ઉત્સાહ , ધ્યેય , આનંદ , જિંદગી જેવા અનેક વિષયો ચિંતન કરવાની પળે લઈ જતું પુસ્તક એટલે 'ચિંતનની પળે '
Mar 30, 2013