
આજની ઘડી રળિયામણી…
:- અનુભવી સાથે અનુભવ એ અનુભવોનો ખજાનો છે. તમારા હાથમાં એક એવું પુસ્તક આવા જઈ રહ્યું છે, જે તમને તમારા ઘણાં બધાં પ્રશ્નોના જવાબ આપી દેશે. સફળ વ્યક્તિ શા માટે સફળ હોય છે ? એ જાણવાની યાત્રા એટલે અનુભવી સાથે અનુભવ. ન કેવળ સફળતા વિશે સાથે આ પુસ્તક તમને એ પણ જણાવશે કે, જીવનમાં દરેક અનુભવને પગથિયું બનાવાની જરૂર છે. અને એ કેવી રીતે બનશે એ જાણો સફળ વ્યક્તિ ના નિષ્ફળતાના અનુભવ પરથી. અંદરથી વિશ્વાસ આવે પછી પાછુવળી ને ન જોવુ જોઈએ.
:- આ પુસ્તકામા સેલિબ્રિટીઝના એવા અનુભવો છે કે, જે તમને અહેસાસ કરાવશે કે, કોઈપણ કામમાં જયાં સુધી સાહસ નહી કરો ત્યાં સુધી પરિણામ માત્ર વિચારો માં રહેશે. અને જયારે પાછા વળવાના બધા રસ્તા બંધ થઈ ગયા હોય, ત્યારે… હવે આગળ કેમ વધવું એ જ માત્ર એક વિચાર પર કેવી રીતે વળગી રહેવું એનો જવાબ આ પુસ્તક માં છે. ઉત્સાહ, આત્મવિશ્વાસ,નવી ઉર્જા અને નવી દિશાથી શરૂ કરેલી અનુભવી સાથે અનુભવની યાત્રાને આજે આ કવર પેજ દ્વારા રજૂ કરતાં ખરા અર્થમાં ધન્યતા અનુભવાય છે.
:- દરેક સેલિબ્રિટી કે સફળ વ્યક્તિ એક દિવસ નવા જ હતા તો કંઈ રીતે તેઓ આજે આ મૂકામે પોંહચી શકયા ? તો એનો જવાબ છે, આપણે કરિયરની પાછળ ભાગીએ છીએ પણ ખરેખરે કરિયર આપણને પસંદ કરે છે. ટૂંકમાં આ પુસ્તક તમને સમાજ કરતા એક અલગ દ્રષ્ટિકોણ આપશે. અનુભવી સાથે અનુભવ પુસ્તક માં કુલ ૨૧ સફળ વ્યક્તિ છે. જે અલગ અલગ ક્ષેત્રમાં ખૂબ જ સફળ છે. આ પુસ્તક વાંચવાનો અનુભવ તમને ભીતર થી સમૃદ્ધ કરી દેશે.
:- જેમણે અનુભવી સાથે અનુભવનુ કવર-પેજ ડિઝાઇન કર્યુ, એમના વિશે થોડી વાત કરું તો, નવભારત સાહિત્ય મંદિરના નીરવભાઈએ આ કવર પેજ ડિઝાઇન કર્યુ છે. એમના હાથમાં ફ્રેકચર થયું હતું એટલે મને સતત ચિંતા હતી કે, એમના હાથની વેદના મારા વિઝનની સંવેદનામાં કંઈ રીતે બદલાશે. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે એમણે ખૂબ સુંદર કામ કર્યું છે. મારા વિઝનને આબેહૂબ કવર-પેજ પર ઉતારવા બદલ નીરવભાઈનો હ્રદયપૂર્વક આભાર.
-----------------------------
:- જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
Pre-Order link:- https://navbharatonline.com/prebooking/anubhavi-sathe-anubhav.html
Written by: kishan h kalyani
Published by: Navbharat Sahitya Mandir
-------------------
આજની ઘડી રળિયામણી… :- અનુભવી સાથે અનુભવ એ અનુભવોનો ખજાનો છે. તમારા હાથમાં એક એવું પુસ્તક આવા જઈ રહ્યું છે, જે તમને તમારા ઘણાં બધાં પ્રશ્નોના જવાબ આપી દેશે. સફળ વ્યક્તિ શા માટે સફળ હોય છે ? એ જાણવાની યાત્રા એટલે અનુભવી સાથે અનુભવ. ન કેવળ સફળતા વિશે સાથે આ પુસ્તક તમને એ પણ જણાવશે કે, જીવનમાં દરેક અનુભવને પગથિયું બનાવાની જરૂર છે. અને એ કેવી રીતે બનશે એ જાણો સફળ વ્યક્તિ ના નિષ્ફળતાના અનુભવ પરથી. અંદરથી વિશ્વાસ આવે પછી પાછુવળી ને ન જોવુ જોઈએ. :- આ પુસ્તકામા સેલિબ્રિટીઝના એવા અનુભવો છે કે, જે તમને અહેસાસ કરાવશે કે, કોઈપણ કામમાં જયાં સુધી સાહસ નહી કરો ત્યાં સુધી પરિણામ માત્ર વિચારો માં રહેશે. અને જયારે પાછા વળવાના બધા રસ્તા બંધ થઈ ગયા હોય, ત્યારે… હવે આગળ કેમ વધવું એ જ માત્ર એક વિચાર પર કેવી રીતે વળગી રહેવું એનો જવાબ આ પુસ્તક માં છે. ઉત્સાહ, આત્મવિશ્વાસ,નવી ઉર્જા અને નવી દિશાથી શરૂ કરેલી અનુભવી સાથે અનુભવની યાત્રાને આજે આ કવર પેજ દ્વારા રજૂ કરતાં ખરા અર્થમાં ધન્યતા અનુભવાય છે. :- દરેક સેલિબ્રિટી કે સફળ વ્યક્તિ એક દિવસ નવા જ હતા તો કંઈ રીતે તેઓ આજે આ મૂકામે પોંહચી શકયા ? તો એનો જવાબ છે, આપણે કરિયરની પાછળ ભાગીએ છીએ પણ ખરેખરે કરિયર આપણને પસંદ કરે છે. ટૂંકમાં આ પુસ્તક તમને સમાજ કરતા એક અલગ દ્રષ્ટિકોણ આપશે. અનુભવી સાથે અનુભવ પુસ્તક માં કુલ ૨૧ સફળ વ્યક્તિ છે. જે અલગ અલગ ક્ષેત્રમાં ખૂબ જ સફળ છે. આ પુસ્તક વાંચવાનો અનુભવ તમને ભીતર થી સમૃદ્ધ કરી દેશે. :- જેમણે અનુભવી સાથે અનુભવનુ કવર-પેજ ડિઝાઇન કર્યુ, એમના વિશે થોડી વાત કરું તો, નવભારત સાહિત્ય મંદિરના નીરવભાઈએ આ કવર પેજ ડિઝાઇન કર્યુ છે. એમના હાથમાં ફ્રેકચર થયું હતું એટલે મને સતત ચિંતા હતી કે, એમના હાથની વેદના મારા વિઝનની સંવેદનામાં કંઈ રીતે બદલાશે. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે એમણે ખૂબ સુંદર કામ કર્યું છે. મારા વિઝનને આબેહૂબ કવર-પેજ પર ઉતારવા બદલ નીરવભાઈનો હ્રદયપૂર્વક આભાર. ----------------------------- :- જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. Pre-Order link:- https://navbharatonline.com/prebooking/anubhavi-sathe-anubhav.html Written by: kishan h kalyani Published by: Navbharat Sahitya Mandir -------------------