'રેન્ડિયર્સ' નવલકથાના લેખન દરમિયાન લેખક અનિલ ચાવડાને થયું કે હમણા બે-પાંચ વર્ષમાં સ્કૂલમાંથી નીકળેલા છોકરા-છોકરીઓને મળું. તેમના અનુભવો, વિચારસરણી, ટેવો-કુટેવો, શિક્ષકો-વાલીઓ સાથેના પ્રસંગો, અમુક સંવેદનશીલ ક્ષણો, શાળા કે હોસ્ટેલમાં થતાં ટોળટીખળ વગેરે જાણું. તેમના મુખે સાંભળું. તેમની બોલાતી ભાષાને આત્મસાત કરું. તેની તેમણે જિજ્ઞેશ પરમારનો સંપર્ક કર્યો. જિજ્ઞેશે મને અનેક પાત્રોને મેળવી આપ્યાં. ગાયત્રી સોની તેમાંની એક. હવે જ્યારે નવલકથા પ્રકાશિત થઈ રહી છે ત્યારે ગાયત્રી સોનીએ વીડિયો દ્વારા પોતાનો હરખ મોકલ્યો છે. આ પુસ્તક સ્કૂલ અને હોસ્ટેલ ટાઇમના મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવા જેવું છે. તમને તમારા એ દિવસોમાં પરત લઈ જશે, ચોક્કસ! પુસ્તક આ લિંક પરથી બુક કરો: https://navbharatonline.com/prebooking/reindeers.html જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો. -------------------------- તમે પણ તમારા સ્કૂલ-હૉસ્ટેલના યાદગાર પ્રસંગો લખીને અનિલ ચાવડાને anilchavda2010@gmail.com પર મોકલો. શ્રેષ્ઠ ત્રણ પ્રસંગોને લેખક સાથે ફાઇવસ્ટાર હૉટેલમાં લંચ,ઓટોગ્રાફ કૉપી અને અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલનું સ્પેશ્યલ ઇન્વિટેશન.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

'રેન્ડિયર્સ' નવલકથાના લેખન દરમિયાન લેખક અનિલ ચાવડાને થયું કે હમણા બે-પાંચ વર્ષમાં સ્કૂલમાંથી નીકળેલા છોકરા-છોકરીઓને મળું. તેમના અનુભવો, વિચારસરણી, ટેવો-કુટેવો, શિક્ષકો-વાલીઓ સાથેના પ્રસંગો, અમુક સંવેદનશીલ ક્ષણો, શાળા કે હોસ્ટેલમાં થતાં ટોળટીખળ વગેરે જાણું. તેમના મુખે સાંભળું. તેમની બોલાતી ભાષાને આત્મસાત કરું. તેની તેમણે જિજ્ઞેશ પરમારનો સંપર્ક કર્યો. જિજ્ઞેશે મને અનેક પાત્રોને મેળવી આપ્યાં. ગાયત્રી સોની તેમાંની એક.
હવે જ્યારે નવલકથા પ્રકાશિત થઈ રહી છે ત્યારે ગાયત્રી સોનીએ વીડિયો દ્વારા પોતાનો હરખ મોકલ્યો છે.

આ પુસ્તક સ્કૂલ અને હોસ્ટેલ ટાઇમના મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવા જેવું છે. તમને તમારા એ દિવસોમાં પરત લઈ જશે, ચોક્કસ!

પુસ્તક આ લિંક પરથી બુક કરો: https://navbharatonline.com/prebooking/reindeers.html
જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો.

--------------------------
તમે પણ તમારા સ્કૂલ-હૉસ્ટેલના યાદગાર પ્રસંગો લખીને અનિલ ચાવડાને anilchavda2010@gmail.com પર મોકલો. શ્રેષ્ઠ ત્રણ પ્રસંગોને લેખક સાથે ફાઇવસ્ટાર હૉટેલમાં લંચ,ઓટોગ્રાફ કૉપી અને અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલનું સ્પેશ્યલ ઇન્વિટેશન.

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

'રેન્ડિયર્સ' નવલકથાના લેખન દરમિયાન લેખક અનિલ ચાવડાને થયું કે હમણા બે-પાંચ વર્ષમાં સ્કૂલમાંથી નીકળેલા છોકરા-છોકરીઓને મળું. તેમના અનુભવો, વિચારસરણી, ટેવો-કુટેવો, શિક્ષકો-વાલીઓ સાથેના પ્રસંગો, અમુક સંવેદનશીલ ક્ષણો, શાળા કે હોસ્ટેલમાં થતાં ટોળટીખળ વગેરે જાણું. તેમના મુખે સાંભળું. તેમની બોલાતી ભાષાને આત્મસાત કરું. તેની તેમણે જિજ્ઞેશ પરમારનો સંપર્ક કર્યો. જિજ્ઞેશે મને અનેક પાત્રોને મેળવી આપ્યાં. ગાયત્રી સોની તેમાંની એક. હવે જ્યારે નવલકથા પ્રકાશિત થઈ રહી છે ત્યારે ગાયત્રી સોનીએ વીડિયો દ્વારા પોતાનો હરખ મોકલ્યો છે. આ પુસ્તક સ્કૂલ અને હોસ્ટેલ ટાઇમના મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવા જેવું છે. તમને તમારા એ દિવસોમાં પરત લઈ જશે, ચોક્કસ! પુસ્તક આ લિંક પરથી બુક કરો: https://navbharatonline.com/prebooking/reindeers.html જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો. -------------------------- તમે પણ તમારા સ્કૂલ-હૉસ્ટેલના યાદગાર પ્રસંગો લખીને અનિલ ચાવડાને anilchavda2010@gmail.com પર મોકલો. શ્રેષ્ઠ ત્રણ પ્રસંગોને લેખક સાથે ફાઇવસ્ટાર હૉટેલમાં લંચ,ઓટોગ્રાફ કૉપી અને અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલનું સ્પેશ્યલ ઇન્વિટેશન. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0