હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે; તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે. જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે, અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે ? ના આવે. નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં, બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે. તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો, છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે. આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ, વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે. - અનિલ ચાવડા

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે.

જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે ? ના આવે.

નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે.

તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.

આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.

- અનિલ ચાવડા

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે; તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે. જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે, અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે ? ના આવે. નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં, બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે. તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો, છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે. આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ, વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે. - અનિલ ચાવડા

Let's Connect

sm2p0