
દામ્પત્ય જીવનના બારાખડી જીવનને સુશિક્ષિત તો બનાવે છે સાથે સાથે જીવન જીવવાનો ખરો આનંદ પણ આપે છે. દામ્પત્યપ્રેમ સમજણ ઉપરાંત સહન કરવા અને સમાધાન સાધવા ઉપર ટકે છે, તેમાં સ્વીકૃતિ અને જતું કરવાની ભાવના પ્રમુખ છે. દામ્પત્ય જીવનમાં કોઇને કશું આયતું મળતું નથી, મેળવવું પડે છે. જે સમર્પણ-ત્યાગ અને સમજણથી પ્રાપ્ત થાય છે. દામ્પત્યજીવન હાડમારી નહી પણ સ્વેચ્છાએ સ્વીકારેલી સંબંધોની ભીડનો તાપ છે. દામ્પત્ય-આનંદ અન્યોન્યની પ્રસન્નતામાંથી નીકળે છે. સહજ રીતે જીવાતા દામ્પત્યજીવની વાત તુષારભાઇએ તેમના પાંચ પુસ્તક શ્રેણીના આગિયા શોધે સૂરજને... પ્રસ્તુત થઇ છે. તુષારભાઇની પ્રગટ થયેલી પાંચ પુસ્તક શ્રેણીમાં માનવ-સંબંધોની વાત જાણવા મળશે. પરિવારિક સંબંધોમાં મજબૂતાઇ લાવવા સમજણની સરનામે પુસ્તક અચૂક વાંચવું રહ્યું. આ પુસ્તક-શ્રેણી સાથેના પાંચેય પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3vm6Jsj
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
દામ્પત્ય જીવનના બારાખડી જીવનને સુશિક્ષિત તો બનાવે છે સાથે સાથે જીવન જીવવાનો ખરો આનંદ પણ આપે છે. દામ્પત્યપ્રેમ સમજણ ઉપરાંત સહન કરવા અને સમાધાન સાધવા ઉપર ટકે છે, તેમાં સ્વીકૃતિ અને જતું કરવાની ભાવના પ્રમુખ છે. દામ્પત્ય જીવનમાં કોઇને કશું આયતું મળતું નથી, મેળવવું પડે છે. જે સમર્પણ-ત્યાગ અને સમજણથી પ્રાપ્ત થાય છે. દામ્પત્યજીવન હાડમારી નહી પણ સ્વેચ્છાએ સ્વીકારેલી સંબંધોની ભીડનો તાપ છે. દામ્પત્ય-આનંદ અન્યોન્યની પ્રસન્નતામાંથી નીકળે છે. સહજ રીતે જીવાતા દામ્પત્યજીવની વાત તુષારભાઇએ તેમના પાંચ પુસ્તક શ્રેણીના આગિયા શોધે સૂરજને... પ્રસ્તુત થઇ છે. તુષારભાઇની પ્રગટ થયેલી પાંચ પુસ્તક શ્રેણીમાં માનવ-સંબંધોની વાત જાણવા મળશે. પરિવારિક સંબંધોમાં મજબૂતાઇ લાવવા સમજણની સરનામે પુસ્તક અચૂક વાંચવું રહ્યું. આ પુસ્તક-શ્રેણી સાથેના પાંચેય પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3vm6Jsj #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever