બે વિરોધાભાસી જણાતાં અંતિમો – ધર્મ અને વિજ્ઞાન - ની ક્ષિતિજ પર ઉભા રહીને વિહંગાવલોકન કરતા પુસ્તકની દ્વિતીય (સંવર્ધિત) આવૃતિ વેળાએ. ભારતમાં ભક્તિચળવળનો પ્રભાવ પાછલાં એક હજાર વર્ષોથી ખાસ્સો વધારે છે, જેમાં કંઈ ખોટું નથી. પરંતુ આપણા ઋષિ-મુનિઓ અને સિદ્ધ યોગીઓએ પૌરાણિક સમયમાં કરેલી વૈજ્ઞાનિક શોધખોળ આ દરમિયાન ક્રમશઃ લુપ્ત થતી ગઈ અને વિદેશી આક્રમણોનું જોર વધતું ગયું. દૈવીય આસ્થાની સાથોસાથ જરૂરી એવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધતું જતું અંતર ભારતીય સમાજને ધર્મભીરું બનાવવા પાછળનું એક અગત્યનું પરિબળ ગણી શકાય. એ જ કાળખંડ દરમિયાન, ગ્રંથો અને તામ્રપત્રોમાં છુપાયેલાં રહસ્યોને આગ ચાંપી દેવામાં આવી. તુર્કી આક્રાંતાઓ, મુઘલો અને અંગ્રેજો દ્વારા સનાતન ધર્મને કપોળકલ્પિત ‘માયથોલોજી’ ચીતરી દેવાનો આખો એક યુગ શરૂ થયો, જેમાં તેઓ મહદંશે સફળ પણ રહ્યા! ... અને, જેની ભીતિ હતી, એ જ થયું. ભારતનો ભવ્ય ઇતિહાસ વર્ણવતાં રામાયણ અને મહાભારત ભારતીયો માટે ફક્ત કોરી કલ્પના બનીને રહી ગયા. પરંતુ સાંચને નહીં આંચ! પુરાતત્વીય શોધખોળ થકી પેટાળમાં ધરબાઈ ચૂકેલો ઇતિહાસ આજે ફરી સપાટી પર આવીને પોતાની સત્યતા ઉજાગર કરી રહ્યો છે. સત્ય જાણવાની જિજીવિષાના પરિણામસ્વરૂપ તૈયાર થયેલું આ પુસ્તક સનાતન સંસ્કૃતિના ગર્ભમાં છુપાયેલાં તર્કસંગત તથ્યોને આધુનિક વિચારધારા ધરાવનારી નવી પેઢી સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ છે. કાળની ગર્તામાં ખોવાયેલી ૩૦થી વધુ પૌરાણિક સમજૂતીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધાવતું પુસ્તક એટલે ‘Scientific ધર્મ’. નૉન-ફિક્શન પુસ્તકોના રસિક માટે ‘Scientific ધર્મ’ શ્રેષ્ઠ પસંદગી છે, કારણકે વૈજ્ઞાનિક પ્રયોગો અને ધાર્મિક કથાઓ/કૉન્સેપ્ટ્સ સાથેનું તેનું તાદાત્મય સમજાવવાની અહીં કોશિશ કરવામાં આવી છે. દશેરાનો દિવસ રાવણ પર રામની જીતનું પર્વ છે. આ શુભ ઘડી નિમિત્તે ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિનું પ્રિ-બૂકિંગ શરૂ થાય છે. અમદાવાદના જાણીતાં સ્કેચ-આર્ટિસ્ટ કાનજીભાઈ મકવાણા દ્વારા જીવ રેડીને તૈયાર કરવામાં આવેલાં સુંદર પેન્સિલ-સ્કેચ આજ વખતે દરેક પ્રકરણમાં વિશેષતઃ ઉમેરવામાં આવ્યા છે. કેટલાક નવા લેખો સાથે ‘Scientific ધર્મ’ ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો. https://navbharatonline.com/prebooking/scientific-dharma.html જેમને ઑનલાઇન ખરીદી માફક ન આવતી હોય, તેવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. પ્રકાશપર્વ નિમિત્તે આપના સ્નેહીજનોને પણ ‘Scientific ધર્મ’ની ભેટ આપવા જેવી ખરી.♥️

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

બે વિરોધાભાસી જણાતાં અંતિમો – ધર્મ અને વિજ્ઞાન - ની ક્ષિતિજ પર ઉભા રહીને વિહંગાવલોકન કરતા પુસ્તકની દ્વિતીય (સંવર્ધિત) આવૃતિ વેળાએ.

ભારતમાં ભક્તિચળવળનો પ્રભાવ પાછલાં એક હજાર વર્ષોથી ખાસ્સો વધારે છે, જેમાં કંઈ ખોટું નથી. પરંતુ આપણા ઋષિ-મુનિઓ અને સિદ્ધ યોગીઓએ પૌરાણિક સમયમાં કરેલી વૈજ્ઞાનિક શોધખોળ આ દરમિયાન ક્રમશઃ લુપ્ત થતી ગઈ અને વિદેશી આક્રમણોનું જોર વધતું ગયું. દૈવીય આસ્થાની સાથોસાથ જરૂરી એવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધતું જતું અંતર ભારતીય સમાજને ધર્મભીરું બનાવવા પાછળનું એક અગત્યનું પરિબળ ગણી શકાય.

એ જ કાળખંડ દરમિયાન, ગ્રંથો અને તામ્રપત્રોમાં છુપાયેલાં રહસ્યોને આગ ચાંપી દેવામાં આવી. તુર્કી આક્રાંતાઓ, મુઘલો અને અંગ્રેજો દ્વારા સનાતન ધર્મને કપોળકલ્પિત ‘માયથોલોજી’ ચીતરી દેવાનો આખો એક યુગ શરૂ થયો, જેમાં તેઓ મહદંશે સફળ પણ રહ્યા!

... અને, જેની ભીતિ હતી, એ જ થયું. ભારતનો ભવ્ય ઇતિહાસ વર્ણવતાં રામાયણ અને મહાભારત ભારતીયો માટે ફક્ત કોરી કલ્પના બનીને રહી ગયા. પરંતુ સાંચને નહીં આંચ! પુરાતત્વીય શોધખોળ થકી પેટાળમાં ધરબાઈ ચૂકેલો ઇતિહાસ આજે ફરી સપાટી પર આવીને પોતાની સત્યતા ઉજાગર કરી રહ્યો છે. સત્ય જાણવાની જિજીવિષાના પરિણામસ્વરૂપ તૈયાર થયેલું આ પુસ્તક સનાતન સંસ્કૃતિના ગર્ભમાં છુપાયેલાં તર્કસંગત તથ્યોને આધુનિક વિચારધારા ધરાવનારી નવી પેઢી સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ છે.

કાળની ગર્તામાં ખોવાયેલી ૩૦થી વધુ પૌરાણિક સમજૂતીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધાવતું પુસ્તક એટલે ‘Scientific ધર્મ’.

નૉન-ફિક્શન પુસ્તકોના રસિક માટે ‘Scientific ધર્મ’ શ્રેષ્ઠ પસંદગી છે, કારણકે વૈજ્ઞાનિક પ્રયોગો અને ધાર્મિક કથાઓ/કૉન્સેપ્ટ્સ સાથેનું તેનું તાદાત્મય સમજાવવાની અહીં કોશિશ કરવામાં આવી છે.

દશેરાનો દિવસ રાવણ પર રામની જીતનું પર્વ છે. આ શુભ ઘડી નિમિત્તે ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિનું પ્રિ-બૂકિંગ શરૂ થાય છે. અમદાવાદના જાણીતાં સ્કેચ-આર્ટિસ્ટ કાનજીભાઈ મકવાણા દ્વારા જીવ રેડીને તૈયાર કરવામાં આવેલાં સુંદર પેન્સિલ-સ્કેચ આજ વખતે દરેક પ્રકરણમાં વિશેષતઃ ઉમેરવામાં આવ્યા છે. કેટલાક નવા લેખો સાથે ‘Scientific ધર્મ’ ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો.

https://navbharatonline.com/prebooking/scientific-dharma.html

જેમને ઑનલાઇન ખરીદી માફક ન આવતી હોય, તેવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે.

દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. પ્રકાશપર્વ નિમિત્તે આપના સ્નેહીજનોને પણ ‘Scientific ધર્મ’ની ભેટ આપવા જેવી ખરી.♥️

બે વિરોધાભાસી જણાતાં અંતિમો – ધર્મ અને વિજ્ઞાન - ની ક્ષિતિજ પર ઉભા રહીને વિહંગાવલોકન કરતા પુસ્તકની દ્વિતીય (સંવર્ધિત) આવૃતિ વેળાએ. ભારતમાં ભક્તિચળવળનો પ્રભાવ પાછલાં એક હજાર વર્ષોથી ખાસ્સો વધારે છે, જેમાં કંઈ ખોટું નથી. પરંતુ આપણા ઋષિ-મુનિઓ અને સિદ્ધ યોગીઓએ પૌરાણિક સમયમાં કરેલી વૈજ્ઞાનિક શોધખોળ આ દરમિયાન ક્રમશઃ લુપ્ત થતી ગઈ અને વિદેશી આક્રમણોનું જોર વધતું ગયું. દૈવીય આસ્થાની સાથોસાથ જરૂરી એવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધતું જતું અંતર ભારતીય સમાજને ધર્મભીરું બનાવવા પાછળનું એક અગત્યનું પરિબળ ગણી શકાય. એ જ કાળખંડ દરમિયાન, ગ્રંથો અને તામ્રપત્રોમાં છુપાયેલાં રહસ્યોને આગ ચાંપી દેવામાં આવી. તુર્કી આક્રાંતાઓ, મુઘલો અને અંગ્રેજો દ્વારા સનાતન ધર્મને કપોળકલ્પિત ‘માયથોલોજી’ ચીતરી દેવાનો આખો એક યુગ શરૂ થયો, જેમાં તેઓ મહદંશે સફળ પણ રહ્યા! ... અને, જેની ભીતિ હતી, એ જ થયું. ભારતનો ભવ્ય ઇતિહાસ વર્ણવતાં રામાયણ અને મહાભારત ભારતીયો માટે ફક્ત કોરી કલ્પના બનીને રહી ગયા. પરંતુ સાંચને નહીં આંચ! પુરાતત્વીય શોધખોળ થકી પેટાળમાં ધરબાઈ ચૂકેલો ઇતિહાસ આજે ફરી સપાટી પર આવીને પોતાની સત્યતા ઉજાગર કરી રહ્યો છે. સત્ય જાણવાની જિજીવિષાના પરિણામસ્વરૂપ તૈયાર થયેલું આ પુસ્તક સનાતન સંસ્કૃતિના ગર્ભમાં છુપાયેલાં તર્કસંગત તથ્યોને આધુનિક વિચારધારા ધરાવનારી નવી પેઢી સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ છે. કાળની ગર્તામાં ખોવાયેલી ૩૦થી વધુ પૌરાણિક સમજૂતીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધાવતું પુસ્તક એટલે ‘Scientific ધર્મ’. નૉન-ફિક્શન પુસ્તકોના રસિક માટે ‘Scientific ધર્મ’ શ્રેષ્ઠ પસંદગી છે, કારણકે વૈજ્ઞાનિક પ્રયોગો અને ધાર્મિક કથાઓ/કૉન્સેપ્ટ્સ સાથેનું તેનું તાદાત્મય સમજાવવાની અહીં કોશિશ કરવામાં આવી છે. દશેરાનો દિવસ રાવણ પર રામની જીતનું પર્વ છે. આ શુભ ઘડી નિમિત્તે ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિનું પ્રિ-બૂકિંગ શરૂ થાય છે. અમદાવાદના જાણીતાં સ્કેચ-આર્ટિસ્ટ કાનજીભાઈ મકવાણા દ્વારા જીવ રેડીને તૈયાર કરવામાં આવેલાં સુંદર પેન્સિલ-સ્કેચ આજ વખતે દરેક પ્રકરણમાં વિશેષતઃ ઉમેરવામાં આવ્યા છે. કેટલાક નવા લેખો સાથે ‘Scientific ધર્મ’ ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો. https://navbharatonline.com/prebooking/scientific-dharma.html જેમને ઑનલાઇન ખરીદી માફક ન આવતી હોય, તેવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. પ્રકાશપર્વ નિમિત્તે આપના સ્નેહીજનોને પણ ‘Scientific ધર્મ’ની ભેટ આપવા જેવી ખરી.♥️

Let's Connect

sm2p0