
તુષાર શુક્લના સામાજીક નિસ્બત ધરાવતા લેખો વાચકો ઘણા લોકપ્રિય છે. માનવીય સંબંધોની નવી-તાજગી સાથે વિચારો રજૂ કરે છે. સૌમ્ય લેખન પ્રસ્તુતિ સાથે રજૂ થયેલા લેખોમાં જેમ બાળકની આંગળી પકડીને તેને ચાલતા શીખવનાર પિતાનો ધ્રૂજતો હાથ, યુવાન પુત્રના ખભા પર મુકાય ત્યારે લાગણીભીના સંબંધોનું વર્તુળ પૂરું થાય છે. પુત્ર ઋણ ચુકવે છે પણ પિતા વ્યાજખોર કદી નથી હોતા. પુત્ર-પિતા વચ્ચે વ્હાલનો સંબંધ હોય છે, તેમાં કોઇ વિનિમયના સ્વાર્થ નથી, સંબધનો સરવાળાનો જવાબ પ્રેમ, સમર્પણ અને ત્યાગમાં આવે છે. આવી લાગણીસભર રજૂઆતો તુષારભાઇની પ્રગટ થયેલી પાંચ પુસ્તક શ્રેણીમાં જાણવા-વાચવા-માણવા મળશે. પરિવારિક સંબંધોમાં મજબૂતાઇ લાવવા સમજણની સરનામે પુસ્તક અચૂક વાંચવું રહ્યું. આ પુસ્તક-શ્રેણી સાથેના પાંચેય પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3ADzdyW
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
તુષાર શુક્લના સામાજીક નિસ્બત ધરાવતા લેખો વાચકો ઘણા લોકપ્રિય છે. માનવીય સંબંધોની નવી-તાજગી સાથે વિચારો રજૂ કરે છે. સૌમ્ય લેખન પ્રસ્તુતિ સાથે રજૂ થયેલા લેખોમાં જેમ બાળકની આંગળી પકડીને તેને ચાલતા શીખવનાર પિતાનો ધ્રૂજતો હાથ, યુવાન પુત્રના ખભા પર મુકાય ત્યારે લાગણીભીના સંબંધોનું વર્તુળ પૂરું થાય છે. પુત્ર ઋણ ચુકવે છે પણ પિતા વ્યાજખોર કદી નથી હોતા. પુત્ર-પિતા વચ્ચે વ્હાલનો સંબંધ હોય છે, તેમાં કોઇ વિનિમયના સ્વાર્થ નથી, સંબધનો સરવાળાનો જવાબ પ્રેમ, સમર્પણ અને ત્યાગમાં આવે છે. આવી લાગણીસભર રજૂઆતો તુષારભાઇની પ્રગટ થયેલી પાંચ પુસ્તક શ્રેણીમાં જાણવા-વાચવા-માણવા મળશે. પરિવારિક સંબંધોમાં મજબૂતાઇ લાવવા સમજણની સરનામે પુસ્તક અચૂક વાંચવું રહ્યું. આ પુસ્તક-શ્રેણી સાથેના પાંચેય પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3ADzdyW #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever