
"પ્રેમ- તારો,મારો અને આપણો"
‘ચાહવું’ કે ‘પ્રેમ કરવો’ એ એક ઘટના છે. ‘પ્રેમ’ માત્ર લાગણી નથી પણ લાગણીઓથી લથબથ અસ્તિત્વને તરબતર કરતી ઘટના છે. આ ઘટના સાથે ઘણી કડવી વાસ્તવિકતાઓ, ગમે કે ના ગમે, સ્વીકારો કે ના સ્વીકારો, પણ સંકળાયેલી રહે છે. બે વ્યક્તિઓ વચ્ચેના પ્રેમના ત્રણ પાસા છે મારો, તારો અને આપણો. આ ત્રણે’ય પાસા સાવ અલગ હોઈ શકે છે અને વ્યવહારમાં જોવા મળતો પ્રેમ આ ત્રણે’ય પાસાઓ વચ્ચે થતી આંતરક્રિયાની ઉપજ છે. મારો પ્રેમ તારા પ્રેમથી તદ્દન અલગ હોઈ શકે અને એ જયારે આપણો પ્રેમ બની જાય ત્યારે એ મારા અને તારા પ્રેમથી પણ અલગ હોઈ શકે !! છે ને ગૂંચવી નાખે તેવું ?! ‘પ્રેમ’નું તો એવું જ છે, ગમે ત્યારે ગૂંચવી નાખે અને ગમે ત્યારે બધું સરળ બનાવીને ઉકેલી નાખે….
"પ્રેમ- તારો,મારો અને આપણો" ‘ચાહવું’ કે ‘પ્રેમ કરવો’ એ એક ઘટના છે. ‘પ્રેમ’ માત્ર લાગણી નથી પણ લાગણીઓથી લથબથ અસ્તિત્વને તરબતર કરતી ઘટના છે. આ ઘટના સાથે ઘણી કડવી વાસ્તવિકતાઓ, ગમે કે ના ગમે, સ્વીકારો કે ના સ્વીકારો, પણ સંકળાયેલી રહે છે. બે વ્યક્તિઓ વચ્ચેના પ્રેમના ત્રણ પાસા છે મારો, તારો અને આપણો. આ ત્રણે’ય પાસા સાવ અલગ હોઈ શકે છે અને વ્યવહારમાં જોવા મળતો પ્રેમ આ ત્રણે’ય પાસાઓ વચ્ચે થતી આંતરક્રિયાની ઉપજ છે. મારો પ્રેમ તારા પ્રેમથી તદ્દન અલગ હોઈ શકે અને એ જયારે આપણો પ્રેમ બની જાય ત્યારે એ મારા અને તારા પ્રેમથી પણ અલગ હોઈ શકે !! છે ને ગૂંચવી નાખે તેવું ?! ‘પ્રેમ’નું તો એવું જ છે, ગમે ત્યારે ગૂંચવી નાખે અને ગમે ત્યારે બધું સરળ બનાવીને ઉકેલી નાખે….
Feb 13, 2013