
જીતેશ દોંગા લિખિત નવલકથા ‘વિશ્વ માનવ’ ગુજરાતી બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. ‘વિશ્વ માનવ’ નવલકથામાં ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઇ લેખકે કલ્પના કરેલું ફિક્શન છે. નવલકથામાં એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતું તમારી આસપાસ જિવાઇ ગયું છે. સુખ-દુઃખ-પીડા અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર આપણને તેનો સાક્ષાત્કાર કરાવે છે. નવલકથાના અંત સુધીમાં જીવનને થોડી અલગ નજરથી જોવાનો લહાવો આપે છે. નવલકથાના પત્રો એટલા તો દમદાર છે કે તે તમારા જીવનમાં હિંમત અને ખુમારી સાથે શીખ ભરી દેશે. માનવ તરીકે જન્મ લીધો છે તો વિશ્વમાનવ કેમ ન બનું – ની પ્રતીતિ કરાવતું પુસ્તક ‘વિશ્વ માનવ’ ગણતરીના દિવસોમાં પુસ્તક પ્રકાશિત થવા જઇ રહ્યા છે.
બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ
https://bit.ly/3sLYnc7
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
જીતેશ દોંગા લિખિત નવલકથા ‘વિશ્વ માનવ’ ગુજરાતી બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. ‘વિશ્વ માનવ’ નવલકથામાં ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઇ લેખકે કલ્પના કરેલું ફિક્શન છે. નવલકથામાં એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતું તમારી આસપાસ જિવાઇ ગયું છે. સુખ-દુઃખ-પીડા અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર આપણને તેનો સાક્ષાત્કાર કરાવે છે. નવલકથાના અંત સુધીમાં જીવનને થોડી અલગ નજરથી જોવાનો લહાવો આપે છે. નવલકથાના પત્રો એટલા તો દમદાર છે કે તે તમારા જીવનમાં હિંમત અને ખુમારી સાથે શીખ ભરી દેશે. માનવ તરીકે જન્મ લીધો છે તો વિશ્વમાનવ કેમ ન બનું – ની પ્રતીતિ કરાવતું પુસ્તક ‘વિશ્વ માનવ’ ગણતરીના દિવસોમાં પુસ્તક પ્રકાશિત થવા જઇ રહ્યા છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3sLYnc7 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever