
સાંભરે રે…. બાળપણના સંભારણા…
આ પુસ્તકમાં બાળપણના સંભારણાને જાણીતા વ્યક્તિત્વોએ શબ્દમંત કર્યાં છે.કોઈકને બાળપણ ગમે છે માટે લખ્યું છે. કોઈકને નથી ગમ્યું માટે લખ્યું છે. કોઈને કોઈ બહાને બાળપણને યાદ કરીને નોસ્ટાલજીયા – અતીતરાગને ગુંજવાનું રાખ્યું છે. બાળપણ ફરીથી માણવા ન મળે એવું બની શકે છે. પણ બીજાનું બાળપણ જોઇને,બાળકને થોડીવાર રમાડીને આપણને આપણાં બાળપણમાં જવાની તક મળે છે. આ પુસ્તક બાળપણની સ્મૃતિઓના પાનાનું પુસ્તક છે. દરેક લેખકોએ બાળપણને આત્મકથાના પ્રકરણની જેમ આલેખ્યું છે.બાળપણને યાદ કરીએ ત્યારે ચહેરા પર છવાતું વિસ્મય કયાંય શોધવા જવું પડતું નથી.
આ પુસ્તક બાળપણના કેરીકેચર્સની આઉટલાઈન છે. એને વાંચતાવાંચતા આપણાં બાળપણમાં જવાની અને એને ‘સ્ટેચ્યુ’ કહી દેવાની તક મળે તો આ પુસ્તકનું સાર્થક્ય……..
સાંભરે રે…. બાળપણના સંભારણા… આ પુસ્તકમાં બાળપણના સંભારણાને જાણીતા વ્યક્તિત્વોએ શબ્દમંત કર્યાં છે.કોઈકને બાળપણ ગમે છે માટે લખ્યું છે. કોઈકને નથી ગમ્યું માટે લખ્યું છે. કોઈને કોઈ બહાને બાળપણને યાદ કરીને નોસ્ટાલજીયા – અતીતરાગને ગુંજવાનું રાખ્યું છે. બાળપણ ફરીથી માણવા ન મળે એવું બની શકે છે. પણ બીજાનું બાળપણ જોઇને,બાળકને થોડીવાર રમાડીને આપણને આપણાં બાળપણમાં જવાની તક મળે છે. આ પુસ્તક બાળપણની સ્મૃતિઓના પાનાનું પુસ્તક છે. દરેક લેખકોએ બાળપણને આત્મકથાના પ્રકરણની જેમ આલેખ્યું છે.બાળપણને યાદ કરીએ ત્યારે ચહેરા પર છવાતું વિસ્મય કયાંય શોધવા જવું પડતું નથી. આ પુસ્તક બાળપણના કેરીકેચર્સની આઉટલાઈન છે. એને વાંચતાવાંચતા આપણાં બાળપણમાં જવાની અને એને ‘સ્ટેચ્યુ’ કહી દેવાની તક મળે તો આ પુસ્તકનું સાર્થક્ય……..
Feb 01, 2013