“હે સિદ્ધિદાત્રી, સાતમા વૈવસ્વત મનવંતરમાં મહર્ષિ બ્રહ્મા અને યોગી મહાદેવ સ્વયં કાળચક્રના પૈડાંને નવી દિશા પ્રદાન કરી રહ્યા છે. આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં અનિશ્ચિતતા અને અસુરક્ષિતતાનો અંધકાર વ્યાપ્ત છે. કશું જ પૂર્વનિર્ધારિત નહીં હોય! મહા-અસુરો જન્મ લેશે, જેમની સામે સ્વયં ત્રિદેવ પણ લાચાર હશે!” - મહાવિષ્ણુ એ કઈ ઘટના હતી, જેના પરિણામસ્વરૂપ સમયનું વહેણ તદ્દન વિપરીત દિશામાં વહેવા લાગ્યું? સમસ્ત સૃષ્ટિ પોતાનો જ અંશ હોવા છતાં શા માટે મહાવિષ્ણુ સાતમા વૈવસ્વત મનવંતર માટે ચિંતાતુર હતાં? કેવો હશે એ મહા-અસુર, જેની સામે ત્રિદેવ પણ લાચાર હોય? શ્રાવણ મહિના દરમિયાન ‘મૃત્યુંજય’ નવલકથા તમામ વાચકો માટે ૨૫ ટકાના ધરખમ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. જો હજુ પણ તમે કોઈક કારણોસર આ નવલકથા ખરીદી નથી શક્યા, તો શ્રાવણ મહિના દરમિયાન (૯ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી) ડિસ્કાઉન્ટ-કોડ ‘MAHADEV25’નો ઉપયોગ કરીને આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી ૫૦૦/- રૂ.ની કિંમતનું આ પુસ્તક ફક્ત રૂપિયા ૩૭૪/-માં વસાવી શકશો. તદુપરાંત, પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન આપના મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનોને શિવસ્વરૂપ શબ્દ-સાધના ભેટમાં આપવા ઇચ્છતાં હો તો ‘મૃત્યુંજય’ પુસ્તક એક સારી પસંદગી છે. https://bit.ly/3rUx0v3 નોંધ: આ ઑફર ફક્ત ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જ લાગુ પડશે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પર ‘ડિસ્કાઉન્ટ કોડ – MAHADEV25’ લખ્યા બાદ નવલકથા ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ, પરંતુ કૂપન કોડનો લાભ ફક્ત ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત, વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ ‘ડિસ્કાઉન્ટ કોડ’ આપ્યા બાદ પોતાની નકલ ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“હે સિદ્ધિદાત્રી, સાતમા વૈવસ્વત મનવંતરમાં મહર્ષિ બ્રહ્મા અને યોગી મહાદેવ સ્વયં કાળચક્રના પૈડાંને નવી દિશા પ્રદાન કરી રહ્યા છે. આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં અનિશ્ચિતતા અને અસુરક્ષિતતાનો અંધકાર વ્યાપ્ત છે. કશું જ પૂર્વનિર્ધારિત નહીં હોય! મહા-અસુરો જન્મ લેશે, જેમની સામે સ્વયં ત્રિદેવ પણ લાચાર હશે!”

- મહાવિષ્ણુ

એ કઈ ઘટના હતી, જેના પરિણામસ્વરૂપ સમયનું વહેણ તદ્દન વિપરીત દિશામાં વહેવા લાગ્યું? સમસ્ત સૃષ્ટિ પોતાનો જ અંશ હોવા છતાં શા માટે મહાવિષ્ણુ સાતમા વૈવસ્વત મનવંતર માટે ચિંતાતુર હતાં? કેવો હશે એ મહા-અસુર, જેની સામે ત્રિદેવ પણ લાચાર હોય?

શ્રાવણ મહિના દરમિયાન ‘મૃત્યુંજય’ નવલકથા તમામ વાચકો માટે ૨૫ ટકાના ધરખમ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. જો હજુ પણ તમે કોઈક કારણોસર આ નવલકથા ખરીદી નથી શક્યા, તો શ્રાવણ મહિના દરમિયાન (૯ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી) ડિસ્કાઉન્ટ-કોડ ‘MAHADEV25’નો ઉપયોગ કરીને આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી ૫૦૦/- રૂ.ની કિંમતનું આ પુસ્તક ફક્ત રૂપિયા ૩૭૪/-માં વસાવી શકશો. તદુપરાંત, પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન આપના મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનોને શિવસ્વરૂપ શબ્દ-સાધના ભેટમાં આપવા ઇચ્છતાં હો તો ‘મૃત્યુંજય’ પુસ્તક એક સારી પસંદગી છે.

https://bit.ly/3rUx0v3

નોંધ: આ ઑફર ફક્ત ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જ લાગુ પડશે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પર ‘ડિસ્કાઉન્ટ કોડ – MAHADEV25’ લખ્યા બાદ નવલકથા ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ, પરંતુ કૂપન કોડનો લાભ ફક્ત ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત, વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ ‘ડિસ્કાઉન્ટ કોડ’ આપ્યા બાદ પોતાની નકલ ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ઘરે બેઠાં મંગાવી શકશે.

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir

“હે સિદ્ધિદાત્રી, સાતમા વૈવસ્વત મનવંતરમાં મહર્ષિ બ્રહ્મા અને યોગી મહાદેવ સ્વયં કાળચક્રના પૈડાંને નવી દિશા પ્રદાન કરી રહ્યા છે. આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં અનિશ્ચિતતા અને અસુરક્ષિતતાનો અંધકાર વ્યાપ્ત છે. કશું જ પૂર્વનિર્ધારિત નહીં હોય! મહા-અસુરો જન્મ લેશે, જેમની સામે સ્વયં ત્રિદેવ પણ લાચાર હશે!” - મહાવિષ્ણુ એ કઈ ઘટના હતી, જેના પરિણામસ્વરૂપ સમયનું વહેણ તદ્દન વિપરીત દિશામાં વહેવા લાગ્યું? સમસ્ત સૃષ્ટિ પોતાનો જ અંશ હોવા છતાં શા માટે મહાવિષ્ણુ સાતમા વૈવસ્વત મનવંતર માટે ચિંતાતુર હતાં? કેવો હશે એ મહા-અસુર, જેની સામે ત્રિદેવ પણ લાચાર હોય? શ્રાવણ મહિના દરમિયાન ‘મૃત્યુંજય’ નવલકથા તમામ વાચકો માટે ૨૫ ટકાના ધરખમ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. જો હજુ પણ તમે કોઈક કારણોસર આ નવલકથા ખરીદી નથી શક્યા, તો શ્રાવણ મહિના દરમિયાન (૯ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી) ડિસ્કાઉન્ટ-કોડ ‘MAHADEV25’નો ઉપયોગ કરીને આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી ૫૦૦/- રૂ.ની કિંમતનું આ પુસ્તક ફક્ત રૂપિયા ૩૭૪/-માં વસાવી શકશો. તદુપરાંત, પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન આપના મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનોને શિવસ્વરૂપ શબ્દ-સાધના ભેટમાં આપવા ઇચ્છતાં હો તો ‘મૃત્યુંજય’ પુસ્તક એક સારી પસંદગી છે. https://bit.ly/3rUx0v3 નોંધ: આ ઑફર ફક્ત ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જ લાગુ પડશે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પર ‘ડિસ્કાઉન્ટ કોડ – MAHADEV25’ લખ્યા બાદ નવલકથા ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ, પરંતુ કૂપન કોડનો લાભ ફક્ત ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત, વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ ‘ડિસ્કાઉન્ટ કોડ’ આપ્યા બાદ પોતાની નકલ ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir

Let's Connect

sm2p0