રાષ્ટ્રના લોકનેતાઓ અને તેમના સમય વિશે સંશોધન, નિષ્કર્ષ અને મૂલ્યાંકનો થતાં રહે છે. તેના પરિણામો જીવંત ઇતિહાસમાં પરિવર્તિત થતા રહે છે. એમ. કે. ગાંધી, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઇ પટેલ ત્રણેય સમકાલિન રાષ્ટ્ર ઘડવૈયાઓ વિશેના મહત્વના પાસાઓની છણાવટ કરતું લબ્ધપ્રતિષ્ઠત લેખક વિષ્ણુ પંડ્યાની કલમે અને ડૉ. આરતી પંડ્યાના સંકલન-સંપાદન દ્વારા તૈયાર થયેલું પુસ્તક ગાંધી સુભાષ સરદાર ઇતિહાસના તથ્યોને ઉજાગર કરે છે. ભારત-વિભાજન અને હિન્દ સ્વરાજ સાથે ગાંધીજીની ભૂમિકા, સશસ્ત્ર ક્રાંતિવીરોનો ઇતિહાસ અને નેતાજીનું રહસ્યમયી નિધન અને રાષ્ટ્રીય ચેતનાના શિલ્પકાર સરદાર વલ્લભભાઇ પટેલના કાર્યોનું મૂલ્યાંકનની પ્રસ્તુતિ આ પુસ્તકમાં આલેખાયેલી છે. ઇતિહાસના અભ્યાસુ, સંશોધકો અને રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સંદર્ભ પુસ્તક તરીકે ઉપયોગી બની રહેશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રના ઇતિહાસથી પરિચિત રહેવા આ પુસ્તક ખરદવું જોઇએ. તમામ જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે. To order a book online, please click on https://bit.ly/3Af0sQk or call on +91 98250 32340

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

રાષ્ટ્રના લોકનેતાઓ અને તેમના સમય વિશે સંશોધન, નિષ્કર્ષ અને મૂલ્યાંકનો થતાં રહે છે. તેના પરિણામો જીવંત ઇતિહાસમાં પરિવર્તિત થતા રહે છે. એમ. કે. ગાંધી, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઇ પટેલ ત્રણેય સમકાલિન રાષ્ટ્ર ઘડવૈયાઓ વિશેના મહત્વના પાસાઓની છણાવટ કરતું લબ્ધપ્રતિષ્ઠત લેખક વિષ્ણુ પંડ્યાની કલમે અને ડૉ. આરતી પંડ્યાના સંકલન-સંપાદન દ્વારા તૈયાર થયેલું પુસ્તક ગાંધી સુભાષ સરદાર ઇતિહાસના તથ્યોને ઉજાગર કરે છે. ભારત-વિભાજન અને હિન્દ સ્વરાજ સાથે ગાંધીજીની ભૂમિકા, સશસ્ત્ર ક્રાંતિવીરોનો ઇતિહાસ અને નેતાજીનું રહસ્યમયી નિધન અને રાષ્ટ્રીય ચેતનાના શિલ્પકાર સરદાર વલ્લભભાઇ પટેલના કાર્યોનું મૂલ્યાંકનની પ્રસ્તુતિ આ પુસ્તકમાં આલેખાયેલી છે. ઇતિહાસના અભ્યાસુ, સંશોધકો અને રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સંદર્ભ પુસ્તક તરીકે ઉપયોગી બની રહેશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રના ઇતિહાસથી પરિચિત રહેવા આ પુસ્તક ખરદવું જોઇએ. તમામ જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે.

To order a book online, please click on https://bit.ly/3Af0sQk or call on +91 98250 32340

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

રાષ્ટ્રના લોકનેતાઓ અને તેમના સમય વિશે સંશોધન, નિષ્કર્ષ અને મૂલ્યાંકનો થતાં રહે છે. તેના પરિણામો જીવંત ઇતિહાસમાં પરિવર્તિત થતા રહે છે. એમ. કે. ગાંધી, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઇ પટેલ ત્રણેય સમકાલિન રાષ્ટ્ર ઘડવૈયાઓ વિશેના મહત્વના પાસાઓની છણાવટ કરતું લબ્ધપ્રતિષ્ઠત લેખક વિષ્ણુ પંડ્યાની કલમે અને ડૉ. આરતી પંડ્યાના સંકલન-સંપાદન દ્વારા તૈયાર થયેલું પુસ્તક ગાંધી સુભાષ સરદાર ઇતિહાસના તથ્યોને ઉજાગર કરે છે. ભારત-વિભાજન અને હિન્દ સ્વરાજ સાથે ગાંધીજીની ભૂમિકા, સશસ્ત્ર ક્રાંતિવીરોનો ઇતિહાસ અને નેતાજીનું રહસ્યમયી નિધન અને રાષ્ટ્રીય ચેતનાના શિલ્પકાર સરદાર વલ્લભભાઇ પટેલના કાર્યોનું મૂલ્યાંકનની પ્રસ્તુતિ આ પુસ્તકમાં આલેખાયેલી છે. ઇતિહાસના અભ્યાસુ, સંશોધકો અને રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સંદર્ભ પુસ્તક તરીકે ઉપયોગી બની રહેશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રના ઇતિહાસથી પરિચિત રહેવા આ પુસ્તક ખરદવું જોઇએ. તમામ જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે. To order a book online, please click on https://bit.ly/3Af0sQk or call on +91 98250 32340 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0