સ્વામી વિવેકાનંદના જન્મથી લઇ તેમના કાર્યપરિચય, વિદેશયાત્રા અને ભારતીય સંસ્કારોની ઓળખ વિશ્વભરમાં કરાવ્યાના પ્રસંગોની રસાળ અને રોચક માહિતી આદિત્ય વાસુએ તેમની રસપ્રદ શૈલીમાં *સ્વામી વિવેકાનંદ ( એક વિરાટ વ્યક્તિત્વની જીવનકાહાણી) * પુસ્તકમાં પ્રસ્તુત કરી છે. સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના જીવનકાર્યોથી નવી પેઢી પરિચિત બને તે પુસ્તકનો મૂળ ઉદ્દેશ છે. સ્વામીજી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો મત ધરાવતા હતા સાથે સાથે ગરીબ-ભૂખ્યાજનો પ્રત્યેનો અહોભાવ તેમના જીવનમાં કેળવાય તે કેળવણીના તેઓ પુરસ્કર્તા રહ્યા હતા. તેમની ધર્મ પ્રત્યેની આસ્થા ફક્ત પૂજા પૂરતી સિમિત ન હતી પરંતુ પ્રત્યેક માનવીના હૃદયમાં વસતા ઇશ્વરની પૂજાના આગ્રહી રહ્યા. તેમના તમામ પ્રવચનો અને કાર્યોમાં યુવા પેઢી અનુશાસનમાં રહે, કર્મઠ બને સશક્ત બને અને રાષ્ટ્રને સમર્પિત બને તે વિચારો કેન્દ્રમાં રહેતા. આ પુસ્તક વિદ્યાર્થીઓને ભેટ આપવા, મોટી સંખ્યામાં શાળાઓ-ગ્રંથાલયો અને જ્ઞાતિ સમુદાયો તેના યુવા વિદ્યાર્થીઓ અને યુવાનોને વિવેકાનંદજીના જીવનથી પરિચિત કરવા આ પુસ્તક ખરદવું જોઇએ. તમામ જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે. To order a book online, please click on https://bit.ly/3iu2hTq or call on +91 98250 32340

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

સ્વામી વિવેકાનંદના જન્મથી લઇ તેમના કાર્યપરિચય, વિદેશયાત્રા અને ભારતીય સંસ્કારોની ઓળખ વિશ્વભરમાં કરાવ્યાના પ્રસંગોની રસાળ અને રોચક માહિતી આદિત્ય વાસુએ તેમની રસપ્રદ શૈલીમાં *સ્વામી વિવેકાનંદ ( એક વિરાટ વ્યક્તિત્વની જીવનકાહાણી) * પુસ્તકમાં પ્રસ્તુત કરી છે. સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના જીવનકાર્યોથી નવી પેઢી પરિચિત બને તે પુસ્તકનો મૂળ ઉદ્દેશ છે. સ્વામીજી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો મત ધરાવતા હતા સાથે સાથે ગરીબ-ભૂખ્યાજનો પ્રત્યેનો અહોભાવ તેમના જીવનમાં કેળવાય તે કેળવણીના તેઓ પુરસ્કર્તા રહ્યા હતા. તેમની ધર્મ પ્રત્યેની આસ્થા ફક્ત પૂજા પૂરતી સિમિત ન હતી પરંતુ પ્રત્યેક માનવીના હૃદયમાં વસતા ઇશ્વરની પૂજાના આગ્રહી રહ્યા. તેમના તમામ પ્રવચનો અને કાર્યોમાં યુવા પેઢી અનુશાસનમાં રહે, કર્મઠ બને સશક્ત બને અને રાષ્ટ્રને સમર્પિત બને તે વિચારો કેન્દ્રમાં રહેતા. આ પુસ્તક વિદ્યાર્થીઓને ભેટ આપવા, મોટી સંખ્યામાં શાળાઓ-ગ્રંથાલયો અને જ્ઞાતિ સમુદાયો તેના યુવા વિદ્યાર્થીઓ અને યુવાનોને વિવેકાનંદજીના જીવનથી પરિચિત કરવા આ પુસ્તક ખરદવું જોઇએ. તમામ જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે.

To order a book online, please click on https://bit.ly/3iu2hTq or call on +91 98250 32340

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

સ્વામી વિવેકાનંદના જન્મથી લઇ તેમના કાર્યપરિચય, વિદેશયાત્રા અને ભારતીય સંસ્કારોની ઓળખ વિશ્વભરમાં કરાવ્યાના પ્રસંગોની રસાળ અને રોચક માહિતી આદિત્ય વાસુએ તેમની રસપ્રદ શૈલીમાં *સ્વામી વિવેકાનંદ ( એક વિરાટ વ્યક્તિત્વની જીવનકાહાણી) * પુસ્તકમાં પ્રસ્તુત કરી છે. સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના જીવનકાર્યોથી નવી પેઢી પરિચિત બને તે પુસ્તકનો મૂળ ઉદ્દેશ છે. સ્વામીજી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો મત ધરાવતા હતા સાથે સાથે ગરીબ-ભૂખ્યાજનો પ્રત્યેનો અહોભાવ તેમના જીવનમાં કેળવાય તે કેળવણીના તેઓ પુરસ્કર્તા રહ્યા હતા. તેમની ધર્મ પ્રત્યેની આસ્થા ફક્ત પૂજા પૂરતી સિમિત ન હતી પરંતુ પ્રત્યેક માનવીના હૃદયમાં વસતા ઇશ્વરની પૂજાના આગ્રહી રહ્યા. તેમના તમામ પ્રવચનો અને કાર્યોમાં યુવા પેઢી અનુશાસનમાં રહે, કર્મઠ બને સશક્ત બને અને રાષ્ટ્રને સમર્પિત બને તે વિચારો કેન્દ્રમાં રહેતા. આ પુસ્તક વિદ્યાર્થીઓને ભેટ આપવા, મોટી સંખ્યામાં શાળાઓ-ગ્રંથાલયો અને જ્ઞાતિ સમુદાયો તેના યુવા વિદ્યાર્થીઓ અને યુવાનોને વિવેકાનંદજીના જીવનથી પરિચિત કરવા આ પુસ્તક ખરદવું જોઇએ. તમામ જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે. To order a book online, please click on https://bit.ly/3iu2hTq or call on +91 98250 32340 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0